Site icon

Naagin 7: એકતા કપૂરના શોમાં પોપ્યુલર એક્ટ્રેસની એન્ટ્રી! પ્રિયંકા ચહર માટે વધશે મુશ્કેલી?

Naagin 7: બિગ બોસ પછી ડિસેમ્બરમાં ઓન-એર થશે ‘નાગિન 7’, કાસ્ટિંગમાં બીના બેનર્જીનું નામ ચર્ચામાં

Naagin 7: Popular Actress Joins Ekta Kapoor’s Show

Naagin 7: Popular Actress Joins Ekta Kapoor’s Show

News Continuous Bureau | Mumbai

Naagin 7: એકતા કપૂર ના મોસ્ટ અવેટેડ શો ‘નાગિન 7’ ને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. શોની કાસ્ટિંગ અંગે સતત નવા નામ સામે આવી રહ્યા છે. તાજેતરમાં રિપોર્ટ્સ મુજબ સિનિયર એક્ટ્રેસ બીના બેનર્જી  ની એન્ટ્રી થવાની શક્યતા છે. તેઓ શોમાં વિલન તરીકે જોવા મળી શકે છે, જે પ્રિયંકા ચહર ચૌધરી માટે મુશ્કેલી વધારશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ

કાસ્ટિંગમાં નવા નામ

પ્રિયંકા ચહર ચૌધરી અને ઈશા સિંહના લુક પહેલેથી વાયરલ થઈ ચૂક્યા છે. ઉપરાંત, નૉમિક પૉલ, રિભુ મહેરા, કુશાગ્રે દુઆ, નિબેદિતા પાલ અને આફરીન દબેસ્તાનીના નામ પણ ચર્ચામાં છે.‘નાગિન 7’ નવેમ્બરમાં ઓન-એર થવાનો હતો, પરંતુ હવે શો ડિસેમ્બરમાં બિગ બોસ 19ના ફિનાલે પછી પ્રસારિત થશે. TRPને ધ્યાનમાં રાખીને મેકર્સે આ નિર્ણય લીધો છે.


ફેન્સ પ્રિયંકા ચહરને નાગિનના લુકમાં જોવા માટે  ઉત્સુક છે. શોમાં બીના બેનર્જીની એન્ટ્રીથી સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ આવવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version