Naga chaitanya and Sobhita dhulipala: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ના લગ્ન ની વિધિ થઇ શરૂ, હલ્દી સેરેમની નો વિડીયો થયો વાયરલ

naga chaitanya and sobhita dhulipala haldi ceremony video viral
naga chaitanya and sobhita dhulipala haldi ceremony video viral

News Continuous Bureau | Mumbai

Naga chaitanya and Sobhita dhulipala: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા 4 ડિસેમ્બર ના રોજ લગ્ન ના  બંધન માં બંધાશે.હાલ નાગાર્જુન ના ઘરમાં ખુશી નો માહોલ છે. નાગા અને શોભિતાના લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે બંનેની હલ્દી સેરેમનીનો વીડિયો સામે આવ્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: આઈ વોન્ટ ટુ ટોક ના શૂટિંગ દરમિયાન ભાવુક થઇ ગયો હતો અભિષેક બચ્ચન, દીકરી આરાધ્યા સાથે જોડાયેલો છે મામલો

નાગા અને શોભિતા ની હલ્દી સેરેમની નો વિડીયો 

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની હલ્દી સેરેમની ગઈકાલે હૈદરાબાદમાં થઈ હતી. આ કાર્યક્રમમાં બંનેના પરિવારજનો, મિત્રો અને નજીકના લોકોએ ભાગ લીધો હતો. પોતાની હલ્દી સેરમેની માં શોભિતા એ પીળા અને લાલ એમ બે પોશાક પહેર્યા હતા. સોશિયલ મીડિયા પર આ સેરેમની ની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anukula Murali (@anukulamurali)


નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા 4 ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં પરંપરાગત વિધિઓ સાથે લગ્ન કરવાના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!