Yeh jawaani hai deewani 2: શું રણબીર કપૂર અને દીપિકા ની ‘યે જવાની હૈ દીવાની’ ની બની રહી છે સિક્વલ? ફિલ્મ ની અદિતિ એટલે કે કલ્કિ એ કર્યો ખુલાસો

Yeh jawaani hai deewani 2: 'યે જવાની હૈ દીવાની' એ સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, આદિત્ય રોય કપૂર અને કલ્કિ કોચલીન જોવા મળ્યા હતા. હવે કલ્કિ એ આ ફિલ્મની સિક્વલ ને લઈને ખુલાસો કર્યો છે.

by Zalak Parikh
yeh jawaani hai deewani 2 kalki koechlin talks about film sequel

News Continuous Bureau | Mumbai

Yeh jawaani hai deewani 2: ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મ વર્ષ 2013 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, આદિત્ય રોય કપૂર અને કલ્કિ કોચલીન જોવા મળ્યા હતા. હવે કલ્કિ એ આ ફિલ્મની સિક્વલ ને લઈને ખુલાસો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Aitraaz 2: ઐતરાઝ ની સિક્વલ માં નહીં જોવા મળે અક્ષય, કરીના અને પ્રિયંકા, સુભાષ ઘાઈ એ જણાવ્યું આ પાછળ નું કારણ

કલ્કિ એ કર્યો ફિલ્મ ની સિક્વલ ને લઈને ખુલાસો 

કલ્કિ એ તાજેતર માં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેને ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ ની સિક્વલ ને લઈને ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ‘તે જાદુ પાછું લાવવું ખૂબ મુશ્કેલ છે. સિક્વલ્સ આ દિવસોમાં નિરાશાજનક છે. સારી સિક્વલ બનાવવી ખૂબ જ દુર્લભ છે. મેં આ ફિલ્મ ની સિક્વલની કોઈ અફવા સાંભળી નથી.’

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


તમને જણાવી દઈએ કે ‘યે જવાની હૈ દીવાની’ ની નિર્દેશન અયાન મુખર્જી એ કર્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More