News Continuous Bureau | Mumbai
Naga and Shobhita wedding: નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. રાત્રે 8.13ના શુભ મુહૂર્તમાં નાગા અને શોભિતા એ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં તેલુગુ પરંપરાથી લગ્ન કર્યા હતા.વડીલોના માર્ગદર્શન હેઠળ બંને ની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી.સાઉથ સુપરસ્ટાર નાગાર્જુને લગ્ન ની તસવીરો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: પલક સિધવાની ના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવા પર અસિત મોદી એ તોડ્યું મૌન, અભિનેત્રી વિશે કહી આવી વાત
નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા ની લગ્ન ની તસવીરો
નાગાર્જુને તેના સોશિયલ મીડિયા પર નાગા અને શોભિતા ના લગ્ન ની તસવીરો પોસ્ટ કરતા લખ્યું, “શોભિતા અને ચૈતન્ય માટે એક સુંદર શરૂઆત, તે ભાવનાત્મક ક્ષણ રહી, મારા પ્રિય ચૈતન્યને અભિનંદન અને પ્રિય શોભિતાનું પરિવારમાં સ્વાગત છે. પ્રિય શોભિતા – તમે અમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ લાવ્યા છો..”
Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐
This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્ન નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં થયા હતા. મિત્રો અને સંબંધીઓ ઉપરાંત, ઘણી સેલિબ્રિટીઓએ તેમના લગ્ન માં હાજરી આપી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)