Site icon

Nagarjuna Praises Rashmika Mandanna: કુબેરા ના મ્યુઝિક લોન્ચ માં સિમ્પલ અવતારમાં જોવા મળી રશ્મિકા, નાગાર્જુન એ શ્રીવલ્લી ના વખાણ માં કહી આવી વાત

Nagarjuna Praises Rashmika Mandanna: ફિલ્મ "કુબેરા"ના મ્યુઝિક લોન્ચ ઇવેન્ટમાં રશ્મિકા સિમ્પલ અવતાર માં જોવા મળી હતી આ ઇવેન્ટ માં નગાર્જુન પણ પહોંચ્યો હતો જેને રશ્મિકા ના ખુબ વખાણ કર્યા હતા.

Nagarjuna Praises Rashmika Mandanna at kubera music launch event

Nagarjuna Praises Rashmika Mandanna at kubera music launch event

News Continuous Bureau | Mumbai

Nagarjuna Praises Rashmika Mandanna: ધનુષ, નાગાર્જુન અને રશ્મિકા મંદન્ના ની આગામી ફિલ્મ “કુબેરા” ના મ્યુઝિક લોન્ચ ઇવેન્ટમાં નાગાર્જુન એ રશ્મિકાની ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેણે કહ્યું કે રશ્મિકા એક ટેલેન્ટ પાવરહાઉસ છે અને છેલ્લા ત્રણ વર્ષમાં તેની ફિલ્મોએ 2000-3000 કરોડનો બિઝનેસ કર્યો છે, જે અમારામાંથી કોઈએ પણ નથી કર્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Rupali Met Viraj Ghilani Grand Mother: સોશિયલ મીડિયા પર રૂપાલી ગાંગુલી ની કેટલીક તસવીરો થઇ વાયરલ, આ કારણે અનુપમા ના થઇ રહ્યા છે વખાણ

“રશ્મિકાબ્રિલિયન્ટ છે, ફિલ્મમાં તમને હસાવશે” – નાગાર્જુન

નાગાર્જુનએ કહ્યું કે “ડબિંગ દરમિયાન જ્યારે મેં રશ્મિકાનું કામ જોયું, ત્યારે મેં તેને ડબિંગ થિયેટરમાંથી બોલાવી લીધી. એ ફિલ્મમાં બ્રિલિયન્ટ છે. એ તમને ખૂબ હસાવશે. ફિલ્મમાં હોવા બદલ થેન્ક યુ રશ્મિકા.” નાગાર્જુનએ જણાવ્યું કે “કુબેરા” એવી ફિલ્મ છે જે એવા સમયે આવી જ્યારે હું વિચારતો હતો કે હવે આગળ શું કરું. હું વારંવાર એક સરખા રોલ નથી કરવા માંગતો. શેખર કમ્મુલા જેમના સાથે હું 15 વર્ષથી કામ કરવા ઈચ્છતો હતો, તેમણે આ રોલ ઓફર કર્યો અને મેં તરત હા પાડી.”


રશ્મિકા છેલ્લે “સિકંદર”માં જોવા મળી હતી, જે ફ્લોપ રહી. પરંતુ તે પહેલાં “પુષ્પા 2”, “એનિમલ” અને “છાવા” જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, જે બધી સુપરહિટ રહી. હવે તે “કુબેરા”, “દ ગર્લફ્રેન્ડ”, “થામા” અને “કોકટેલ 2” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version