News Continuous Bureau | Mumbai
નમ્રતા મલ્લા ભોજપુરી ફિલ્મોની(Bhojpuri actress) જાણીતી અભિનેત્રી છે. તે એક એવી અભિનેત્રી છે જે તેની ફિલ્મો કરતાં તેના લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે.

અભિનેત્રી ની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા(social media) પર છવાયેલી છે. તેના ફેન્સને પણ આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે.

ફરી એકવાર અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ(Instagram) પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તેની સ્ટાઇલ જોઈ ને ચાહકો તેના દીવાના થઇ ગયા છે.

આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ ગ્લેમરસ(glamorous) લાગી રહી છે.

આ તસવીરો માં અભિનેત્રી એ કલરફુલ બ્રેલેટ (brelet top)ની સાથે વ્હાઈટ અને બ્લુ કલર ની શોર્ટ(short) પહેરી છે.તેમજ તેને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

નમ્રતા ભોજપુરી અભિનેત્રી હોવાની સાથે સાથે તે એક બેલે ડાન્સર(belly dance) પણ છે.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ દિગ્ગજ ડાયરેક્ટરના ત્રાસથી કંટાળીને રણબીર કપૂરે છોડી હતી ફિલ્મ-અભિનેતા એ સંભળાવી આપવીતી