News Continuous Bureau | Mumbai
કરિશ્મા કપૂર ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કરિશ્માએ (Karishma Kapoor)હાલમાં જ તેના પિતરાઈ ભાઈ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના (Ranbir Alia wedding)લગ્નની ઘણી તસવીરો શેર કરી હતી. હવે અભિનેત્રીએ પોતાનો ખૂબ જ બોલ્ડ ફોટો (bold photo)શેર કર્યો છે, જેમાં તે મોનિકીની માં જોવા મળી રહી છે. તેની કિલર સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.
કરિશ્મા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ (Karisjhma kapoor instagram)પર તેનો લેટેસ્ટ ફોટો પોસ્ટ કર્યો છે. આ તસવીરમાં અભિનેત્રી બ્લેક મોનોકીની(Black monokini) માં જોવા મળી રહી છે. તે તેના પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
અભિનેત્રી એક પૂલમાં(pool) જોવા મળે છે અને તેનો ચહેરો બીજી તરફ છે. અભિનેત્રીની સામે સમુદ્ર(sea) દેખાઈ રહ્યો છે અને આ નજારો ખૂબ જ સુંદર છે.
આ ફોટોમાં કરિશ્મા કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. આ થોબ્રેક ફોટો સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ડે ડ્રીમીંગ.(day dreaming)તેના ચાહકો તેના ફોટાપરથી નજર હટાવી શકતા નથી.
આ સમાચાર પણ વાંચો : મૌની રોયે તેના કિલર લૂકથી વધાર્યો ઈન્ટરનેટ નો પારો- અભિનેત્રી ના શાનદાર પોઝ જોઈને ચાહકો થઈ ગયા સ્તબ્ધ-જુઓ ફોટોગ્રાફ્સ