189
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
45 વર્ષની મલ્લિકા શેરાવતની(Mallika Sherawat)નવી તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. આ તસવીરોમાં અભિનેત્રી પાણીમાં બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં મલ્લિકા બોલ્ડ (bold look)લુક આપતી જોવા મળી હતી.
આ તસવીરોમાં અભિનેત્રીએ વાઈટ અને પિંક કલર કોમ્બિનેશન(White and pink monokini) ની મોનોકની પહેરી છે.
તસવીરોમાં અભિનેત્રી સીડી (staircase)પર બેઠેલી જોવા મળી રહી છે અને સીડી પર પાણી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
અભિનેત્રીએ આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ (instagram)પર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું- 'વીકએન્ડ.' અભિનેત્રી ની આ તસવીરો જોઈ ને ચાહકો ઘાયલ થઇ રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: બ્રાઉન મોનોકીની માં ઝરણાં નીચે સ્નાન કરતી જોવા મળી શાહરુખ ખાન ની આ અભિનેત્રી-જુઓ ફોટોગ્રાફ્સ
You Might Be Interested In