News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ (Urfi Javed) ડ્રેસ સેન્શને લઈને અનેક વખત ટ્રોલર્સના (trollers) નિશાને રહે છે, આ વખતે પણ કંઈક વાત એવી જ છે સોશિયલ મીડિયા (Social media) સેંસેશન ઉર્ફી જાવેદે ફેશન ઈન્ડરસ્ટ્રીમાં નવા બેંચમાર્ક સેટ કરી દીધા છે. પરંતુ આ વખતે ઉર્ફીએ જે કર્યું છે તેણે જાેઈને દરેક લોકોની આંખો ખુલ્લી જ રહી ગઈ છે. લોકો વિશ્વાસ નથી કરી શકતા કે કોઈ અભિનેત્રી ચમકવા માટે આવું પણ કરી શકે. ઉર્ફી જાવેદનો આવો અંદાજ જાેઈને સોશિયલ મીડિયા યૂઝર્સ (Sicial media yousers)હેરાન છે અને હોય પણ કેમ નહીં.

ઉર્ફીએ (Urfi Javed) પોતાના શરીર પર કપડાના બદલે માત્ર ફૂલો (Flowers)ચોંટાડીને હદ વટાવી દીધી છે. અભિનેત્રીએ સ્કિન ટોન સાથે મેળ ખાતી ન્યૂડ કલર શોર્ટ્સ (shorts)પહેરી છે, જ્યાં લોકોનું ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. આ સિવાય ઉર્ફીએ શરીર પર કોઈ કપડા પહેર્યા નથી. ઉર્ફી જાવેદે રંગબેરંગી ફૂલોથી (Colorful flowers) પોતાનો લુક પૂરો કર્યો. તેની સાથે અભિનેત્રીએ વાળની લાંબી વેણી કાઢીને પાછળ પોની બનાવી છે. વીડિયોમાં ઉર્ફી શરીરની કોઈ હલચલ કરતી જાેવા મળી રહી નથી પરંતુ તે તેના ચહેરાના હાવભાવને ફ્લોન્ટ કરી રહી છે. ઉર્ફી જાવેદની આ સ્ટાઈલ જાેવા માટે કોમેન્ટ સેક્શન પર એક નજર નાંખો, જ્યાં કેટલાક યુઝર્સ તેને ફેશનના મામલે ટ્રેન્ડસેટર કહી રહ્યા છે તો કેટલાક તેના ફેવરિટ ફૂલ ગણાવી રહ્યા છે. આ સાથે કેટલાક યુઝર્સ તેમની બોલ્ડ સ્ટાઈલને મર્યાદા કરતા વધુ પસંદ નથી કરી રહ્યા અને તેમને આવું ન કરવાની સૂચના પણ આપી રહ્યા છે.

ઉર્ફી જાવેદે (Urfi Javed) ખૂબ જ ઓછા સમયમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં (Fashion industry) મોટું સ્થાન હાંસલ કર્યું છે. ફોટો શૂટ હોય કે સ્પોટેડ લુક હોય, દરેક વખતે ઉર્ફી તેના ચાહકો માટે કંઈક અજીબ કરે છે અને તેથી જ તે ટોક ઓફ ધ ટાઉન બની જાય છે.
આ સમાચાર પણ વાંચો : ૪૧ની ઉંમરે શ્વેતા તિવારી થઇ બૉલ્ડ, ગ્લેમરસ પોઝ આપતી તસવીરો થઇ સોશિયલ મિડીયામાં વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ