News Continuous Bureau | Mumbai
Natasa stankovic: નતાશા સ્ટેનકોવિક આ દિવસોમાં તેમના છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે નતાશા અને હાર્દિક પંડ્યા ના છૂટાછેડા ના સમાચાર છેલ્લા ઘણા સમય થી ચાલી રહ્યા છે.આ સમાચારને ત્યારે વેગ મળ્યો જ્યારે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ પણ નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કોઈ પોસ્ટ શેર કરી ન હતી. તેવામાં નતાશા ના એક ક્રિપ્ટીક વિડીયો એ ઉત્તેજના વધારી છે નતાશા ના આ વિડીયો પર થી છે કે તેને આડકતરી રીતે તેના અને હાર્દિક ના છુટા થવા ને લઈને પુષ્ટિ કરી છે.
આ સમાચાર પણ વાંચો: Ranveer singh birthday: બેન્ડ બાજા બારાત થી ફિલ્મી કરિયર શરૂ કરનાર રણવીર સિંહ આજે છે કરોડોની સંપત્તિ નો માલિક, અભિનેતા ની કમાણી જાણી તમને પણ લાગશે આંચકો
નતાશા નો ક્રિપ્ટીક વિડીયો
આ વીડિયોમાં નતાશા સ્ટેનકોવિક કહી રહી છે, ‘મારા મતે, આ તમારા બધા માટે ફરીથી એક હળવી યાદ છે. યાદ રાખો કે ભગવાન લાલ સમુદ્રને હટાવતા નથી પરંતુ તે તેને અલગ કરે છે. જેનો અર્થ છે કે તે તમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર નહીં કરે પરંતુ તેમાંથી બહાર નીકળવાનો માર્ગ તે તમારા માટે બનાવશે.’
View this post on Instagram
નતાશા સ્ટેનકોવિક નો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો શંકા કરી રહ્યા છે કે અભિનેત્રીએ હાર્દિક સાથેના તેના અલગ થવાની પુષ્ટિ કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)