Site icon

Navya naveli nanda: વોટ ધ હેલ નવ્યા માં ક્યારે આવશે ઐશ્વર્યા રાય બચ્ચન? નવ્યા નવેલી નંદા એ તેની મામી ને લઈને આપ્યો આવો જવાબ

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા ને કારણે ચર્ચામાં છે આ પોડકાસ્ટ માં નવ્યા તેની માતા શ્વેતા અને નાની જયા બચ્ચન સાથે જોવા મળે છે. તાજેતરમા નવ્યા એ પોતાના પોડકાસ્ટ માં મામી ઐશ્વર્યા ને બોલાવવા બાબતે જણાવ્યું હતું.

navya naveli nanda reveals why she doesnt want aishwarya rai on her podcast

navya naveli nanda reveals why she doesnt want aishwarya rai on her podcast

News Continuous Bureau | Mumbai 

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા તેના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા ને કારણે ચર્ચામાં છે આ પોડકાસ્ટ માં નવ્યા તેની માતા શ્વેતા અને નાની જયા બચ્ચન સાથે જોવા મળે છે. આ તેના પોડકાસ્ટ ની બીજી સીઝન છે. નવ્યા ના આ પોડકાસ્ટ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ પોડકાસ્ટ માં તેઓ વિવિધ મુદ્દે વાત કરતા જોવા મળે છે. હવે ચાહકો નવ્યા ના પોડકાસ્ટ માં ઐશ્વર્યા રાય બચ્ચન ને જોવા માંગે છે. તાજેતર માં એક ઇન્ટરવ્યૂ માં નવ્યા ને ઐશ્વર્યા ના પોડકાસ્ટ માં આવવા બાબતે એક પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો અને જેના જવાબ માં નવ્યા એ ખુલી ને વાત કરી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Lok sabha election 2024: ભાજપ એ લોકસભા ની ચૂંટણી ના પ્રચાર માટે કર્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પાત્રો નો ઉપયોગ, પોસ્ટ શેર કરી આપી આવી માહિતી

 

નવ્યા એ આપ્યો જવાબ 

ઈન્ટરવ્યુમાં નવ્યાને પૂછવામાં આવ્યું કે, ‘શું તે તેના પોડકાસ્ટમાં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન કે અમિતાભ બચ્ચનને લાવશે?’ તો તેણે જવાબ આપ્યો, ‘ના, મને નથી લાગતું. આશા છે કે, જો અમારી પાસે સિઝન 3 હોય, તો મને પરિવારની બહારના મહેમાનો આવવાનું ગમશે. મને લાગે છે કે તે ખૂબ જ આનંદદાયક હશે, અમે તેમની પાસેથી અને તેમના અનુભવ થી ઘણું શીખીશું. કદાચ વિવિધ પૃષ્ઠભૂમિના લોકો, મને તે ગમશે જો કોઈ વૈજ્ઞાનિક શોમાં આવે અને તેના માટે આજે વિજ્ઞાનનો અર્થ શું છે, આપણી પાસે કઈ નવી શોધો છે તે વિશે વાત કરે. મને આ બધું જાણવાનું ગમશે. વિવિધ પૃષ્ઠભૂમિના લોકો અને તેમના દ્રષ્ટિકોણને જાણ્યા પછી, મને લાગે છે કે તે ખરેખર અમારા ત્રણેય માટે ખૂબ જ માહિતીપ્રદ હશે. મારી માતા, નાની અને હું એવા વ્યક્તિ સાથે વાતચીત કરવા માંગીએ છીએ જે આપણા માટે સંપૂર્ણપણે અલગ ક્ષેત્રની હોય.’


તમને જણાવી દઈએ કે નવ્યા ના પોડકાસ્ટ માં જયા બચ્ચન, શ્વેતા બચ્ચન ઉપરાંત  તેનો ભાઈ એક્ટર અગસ્ત્ય નંદા પણ જોવા મળ્યો હતો. હવે ચાહકો ઐશ્વર્યા ને આ પોડકાસ્ટ માં જોવા માંગે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version