બાળ અધિકારોના સંરક્ષણ માટે સૌથી ઉચ્ચ એકમ NCPCRએ વેબ સીરીઝના સ્ટ્રીમિંગને રોકવા માટે નેટફ્લિક્સને નોટિસ મોકલી
બોમ્બે બેગમ્સના કેટલાંય વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં સ્કૂલની છોકરીઓ દેખાડાઇ છે.
NCPCRએ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સને 24 કલાકની અંદર એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે. આમ ના કરવા પર તેઓ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરશે.
