News Continuous Bureau | Mumbai
નિક્કી તંબોલી(Nikki Tamboli) આ દિવસોમાં સોશિયલ પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram)પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.
નિક્કીએ ઓરેંજ રંગનું ટ્યુબ ટોપ(Orange tube top) પહેર્યું છે અને તેના વાળ ખુલ્લા રાખીને બોલ્ડ પોઝ (bold pose)આપતી જોવા મળે છે.
ફોટોમાં નિક્કી તંબોલી તેની પાતળી કમરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેના સ્લિમ ફિગરને(slim figure) જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે.
અભિનેત્રીની સુંદરતા અને બોલ્ડનેસ (boldness) જોઈને યુઝર્સ ના હોશ ઉડી ગયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ વરસાવી રહ્યા છે.
નિક્કી તંબોલી ‘બિગ બોસ 14’(Big Boss14)માં જોવા મળી છે અને આજકાલ તે ‘સિંગલ્સ’ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સહગલે મોનોકીની સૂટ માં ફ્લોન્ટ કર્યું પોતાનું ટોન ફિગર-તસવીરો જોઈ ચાહકો થયા દીવાના-જુઓ ફોટોગ્રાફ્સ