Site icon

Nita ambani: હવે ન્યુયોર્ક માં પણ જોવા મળશે ભારતીય સંસ્કૃતિ નો કાર્યક્રમ, નીતા અંબાણીએ ન્યૂ યોર્કમાં NMACC ના ભવ્ય સાંસ્કૃતિક સપ્તાહાંતની કરી જાહેરાત

Nita ambani: નીતા અંબાણીએ તાજેતર માં પ્રતિષ્ઠિત હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સ 2025માં હાજરી આપી હતી આ દરમિયાન તેમને તેમના મુખ્ય ભાષણ દરમિયાન આ જાહેરાત કરી હતી.

nita ambani announces nmaccs grand cultural weekend in new york

nita ambani announces nmaccs grand cultural weekend in new york

News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણીએ તાજેતર માં પ્રતિષ્ઠિત હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સ 2025માં હાજરી આપી હતી.આ દરમિયાન તેમને તેમના મુખ્ય ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી) આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂ યોર્કમાં ભારતના કલાત્મક વારસાનું પ્રદર્શન કરશે..

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Chhaava screening fire breaks out: દિલ્હીના એક થિયેટરમાં ‘છાવા’ ની સ્ક્રીનિંગ દરમિયાન સ્ક્રીન પર લાગી આગ,ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમ, જુઓ વિડીયો

નીતા અંબાણી એ કરી જાહેરાત 

નીતા અંબાણી એ હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સ 2025 કહ્યું હતું કે, “હું એક વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું અમે ન્યૂ યોર્કના લિંકન સેન્ટર ખાતે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર વીકેન્ડનું આયોજન કરી રહ્યા છીએ,સ્વદેશના ફેશન શો સાથે, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં સંસ્કૃતિને રાષ્ટ્રમાં લાવવી.”


નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર  મુંબઈમાં બનેલ એક કલા કેન્દ્ર છે. આ ભારતમાં આવું પહેલું સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ કેન્દ્રમાં પ્રદર્શન અને દ્રશ્ય કળાનું પ્રદર્શન કરવામાં આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version