Site icon

Nita ambani: પટોળા સાડી માં જોવા મળ્યો નીતા અંબાણી નો જાજરમાન લુક, મુર્શિદાબાદ સિલ્ક સાડીમાં જોવા મળી અનંત અંબાણી ના ઈમોશનલ ની ઝલક

Nita ambani: નીતા અંબાણીનો સાડી પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. નીતા અંબાણી પાસે સાડીઓનું ભવ્ય કલેક્શન છે. હવે ફરી એકવાર સાડી માં નીતા અંબાણી નો જાજરમાન લુક જોવા મળ્યો છે.

nita ambani looks beautiful in patola saree

nita ambani looks beautiful in patola saree

News Continuous Bureau | Mumbai

Nita ambani: નીતા અંબાણી એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ની ચેરપર્સન છે. નીતા અંબાણી તેમની ફિટનેસ ની સાથે સાથે તેમની ફેશન સેન્સ માટે પણ જાણતી છે. નીતા અંબાણીનો સાડી પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. નીતા અંબાણી પાસે સાડીઓનું ભવ્ય કલેક્શન છે. હવે ફરી એકવાર સાડી માં નીતા અંબાણી નો જાજરમાન લુક જોવા મળ્યો છે.નીતા અંબાણી નો આ લુક તેમના દીકરા અનંત અંબાણી ના વંતરા ના ઉદ્ધાટન સમય નો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Bahubali Re-Release: પ્રભાસ ના ચાહકો માટે સારા સમાચાર, રી રિલીઝ થઇ રહી છે બાહુબલી પાર્ટ 1, જાણો ક્યારે જોઈ શકશો એસ એસ રાજામૌલી ની ફિલ્મ

નીતા અંબાણી નો સાડી લુક 

તાજેતરમાં, નીતા અંબાણી ના વંતરા ના ઉદ્ધાટન સમય નો સાડી લુક વાયરલ થઇ રહ્યો છે. જ્યાં તેમનો જાજરમાન  લુક એક નહીં પણ બે સાડીઓમાં જોવા મળ્યો હતો.મનીષ મલ્હોત્રાએ નીતાની સાડી સંબંધિત વિગતો શેર કરી છે. જે મુજબ નીતા અંબાણી એ નવ મોટિફ્સવાળી ડબલ ઇકત પટોળા સાડી પહેરી હતી, જેને નવ આકૃતિઓવાળી અડતાલા ડિઝાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. રંગાઈ તકનીકનો ઉપયોગ કરીને વણાયેલી આ રાજશ્રૃંગાર સાડી બનાવવામાં 7 મહિના લાગ્યા. જેના પર સાત કારીગરોએ ખૂબ જ કાળજીપૂર્વક પેટર્ન બનાવી છે.


બીજા લુક માં નીતા અંબાણી એ હાથથી વણેલી મુર્શિદાબાદ સિલ્ક સાડી માં જોવા મળી હતી. બંગાળના કાપડ વારસાને શ્રદ્ધાંજલિ આપતા, આ સાડી પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરીને હાથથી છાપેલી છે. જેને તેણીએ ખૂબ જ સુંદર રીતે સ્ટાઇલ કરી હતી.આ સાડી માં અનંત અંબાણી ના ઈમોશનલ ની ઝલક જોવા મળી હતી. આ સાડી માં ભરતકામ દ્વારા બનાવેલી સફેદ હાથીની ડિઝાઇન હતી.જે અનંતના વંતારા અને હાથીઓ પ્રત્યેના પ્રેમને દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version