Site icon

Nita ambani: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં નીતા અંબાણી એ લૂંટી લાઈમલાઈટ, ફંક્શન ના છેલ્લા દિવસે કરી માતા ની સ્તુતિ થી શરૂઆત, જુઓ વિડીયો

Nita ambani: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ની ગઈકાલે છેલ્લી રાત હતી. આ ક્રાયક્રમ ની શરૂઆત નીતા અંબાણી એ માતાજી ની સ્તુતિ પર પરફોર્મ કરીને કરી હતી.

nita ambani perform on vishvambhari stuti at anant and radhika pre wedding bash

nita ambani perform on vishvambhari stuti at anant and radhika pre wedding bash

News Continuous Bureau | Mumbai 

Nita ambani: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાત ના જામનગર માં ચાલી રહ્યા હતા. આ ત્રણ દિવસ ચાલેલા ફંક્શન માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. ગઈકાલે ફંક્શન ની છેલ્લી રાત હતી. આ છેલ્લા દિવસ ના કાર્યક્રમ ની શરૂઆત નીતા અંબાણી એ અંબે માતા ની સ્તુતિ વિશ્વંભરી થી કરી હતી. આ સ્તુતિ નીતા અંબાણી બાળપણ થી સાંભળતા આવ્યા છે. નીતા અંબાણી ને માતાજી માં ખુબ શ્રદ્ધા છે. તેમને આ સ્તુતિ દ્વારા અનંત અને રાધિકા માટે માતા પાસે આશીર્વાદ માંગ્યા હતા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Isha Ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન માં વરરાજા ની બહેને લૂંટી લાઈમલાઈટ, ઈશા અંબાણી નો ડ્રેસ જોઈ લોકો એ કર્યા વખાણ

 

નીતા અંબાણી નું પરફોર્મન્સ 

અનંત રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ના છેલ્લા દિવસે નીતા અંબાણી એ માતાજી ની સ્તુતિ પર પર્ફોમન્સ આપ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે નીતા અંબાણી માતાજી ની સ્તુતિ વિશ્વંભરી પર ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન તેમના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી રહી છે. 


અનંત રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શન ના છેલ્લા દિવસે અંબાણી પરિવારે બે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version