News Continuous Bureau | Mumbai

Nysa devgan on singham again: કાજોલ ની દીકરી નિસા એ જોઈ તેના પિતાની ફિલ્મ સિંઘમ અગેન, ઇન્સ્ટાગ્રામ પર રીવ્યુ શેર કરતા જણાવ્યું તેના ફેવરિટ હીરો વિશે

Nysa devgan on singham again: સિંઘમ અગેન થિયેટરો માં ધૂમ મચાવી રહી છે તેવામાં અજય દેવગણ ની દીકરી નિસા એ પણ તેના પિતા ની ફિલ્મ જોઈ તેનો રીવ્યુ આપ્યો છે.

nysa devgan reviewed father ajay devgan movie singham again

News Continuous Bureau | Mumbai

Nysa devgan on singham again: સિંઘમ અગેન થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. અજય દેવગણ ની આ ફિલ્મે અત્યારસુધી 121 કરોડ ની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.તાજેતર માં જ કાજોલ અને અજય દેવગણ ની દીકરી નિસા દેવગને સિંઘમ અગેન જોઈ હતી. આ ફિલ્મ જોયા બાદ નિસા એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં ફિલ્મ નો રીવ્યુ શેર કરતા તેના ફેવરિટ હીરો વિશે પણ જણાવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Deepika and Ranveer: દિવાળી ના શુભ અવસર પર દીપિકા અને રણવીરે એક પોસ્ટ દ્વારા તેમની દીકરી ની તસવીર સાથે જાહેર કર્યું તેનું નામ, જાણો શું છે તેના નામ નો અર્થ

નિસા દેવગને આપ્યો સિંઘમ અગેન નો રીવ્યુ 

નિસા દેવગને તાજતેર માં તેના પિતા અજય દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેન જોઈ હતી ફિલ્મ જોયા બાદ તેને તેની ઇન્સ્ટા સ્ટોરી માં ફિલ્મ નો એક સીન શેર કરતા લખ્યું ‘તમારા ફેવરિટ હીરોનો ફેવરિટ હીરો @ajaydevgn.’ અજય દેવગને પણ આ સ્ટોરી પર જવાબ આપતા લખ્યું,  ‘તમારો હીરો હંમેશા.’ નિસા દેવગણ ને તેના પિતા અજય દેવગણ ની ફિલ્મ સિંઘમ અગેન ખુબ પસંદ આવી હતી. 


સોશિયલ મીડિયા પર નિસા નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે સિંઘમ અગેન જોવા જઈ રહી હતી આ દરમિયાન તેને ત્યાં હાજર પાપારાઝી ને સિંઘમ જોવા જણાવ્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version