93મા ઓસ્કર અવોર્ડ સેરેમનીમાં પ્રિયંકા ચોપરાને નિરાશ થવાનો વારો આવ્યો છે. તેની ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ બેસ્ટ અડોપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નોમિનેટ થઇ હતી, પરંતુ આ કેટેગરીમાં આ અવોર્ડ ‘ધ ફાધર’ને નામ રહ્યો.
નોમાડલેન્ડ ફિલ્મે બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટ્રેસ(ફ્રાન્સિસ મેકડોરમેંડ) અને બેસ્ટ ડિરેક્શન(ક્લો ઝાઓ) એમ ત્રણ અવોર્ડ પોતાને નામે કર્યા.
બેસ્ટ એક્ટરનો અવોર્ડ એન્થની હોપકિન્સે ફિલ્મ ફાધર માટે જીત્યો.
જેટલા બરાડા પાડવા હોય તેટલા પાડો. ચૂંટણી તો મોદીજ જીતશે. જાણો અભિનેતા નું ટ્વીટ…
