Site icon

Aditya Chopra birthday: યશરાજ ફિલ્મ્સ ના માલિક અને રાની મુખર્જી ના પતિ આદિત્ય ચોપરા છે કરોડો ની સંપત્તિ ના માલિક, જાણો તેમની નેટવર્થ વિશે

Aditya Chopra birthday: યશરાજ ફિલ્મ્સ ના માલિક અને રાની મુખર્જી ના પતિ આદિત્ય ચોપરા આજે તેમનો 54 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે તો ચાલો જાણીયે તેમની નેટવર્થ વિશે

know aditya chopra net worth on his birthday

know aditya chopra net worth on his birthday

News Continuous Bureau | Mumbai

Aditya Chopra birthday: આદિત્ય ચોપરા આજે તેમનો 54 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેઓ બોલિવૂડના સૌથી શક્તિશાળી અને સફળ પ્રોડ્યુસર તરીકે ઓળખાય છે. તેઓ યશરાજ ફિલ્મ્સ (YRF) ના માલિક છે – જે ભારતનું સૌથી મોટું પ્રોડક્શન હાઉસ માનવામાં આવે છે. તેમણે સલમાન ખાન અને શાહરુખ ખાન  જેવા સુપરસ્ટાર્સને YRFના સ્પાય યુનિવર્સ માં જાસૂસ તરીકે રજૂ કર્યા છે.તો ચાલો જાણીયે તેમની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: War 2 Teaser Out: જુનિયર એનટીઆર ને મળી તેના જન્મદિવસ ની મોટી ભેટ, વોર 2 નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ

આદિત્ય ચોપરાની કુલ સંપત્તિ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આદિત્ય ચોપરાની નેટવર્થ 7,200 કરોડ છે. જ્યારે YRF સ્ટુડિયોની કુલ કિંમત 10,000 કરોડથી વધુ છે. આદિત્યએ માત્ર 18 વર્ષની ઉંમરે સહાયક દિગ્દર્શક તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને આજે તેઓ ઇન્ડસ્ટ્રીના સૌથી શક્તિશાળી નિર્માતાઓમાંના એક છે.1971માં યશ ચોપરા દ્વારા સ્થાપિત YRF આજે ભારતના ટોચના ફિલ્મ બેનર્સમાં સ્થાન ધરાવે છે. યશ ચોપરાના અવસાન બાદ 2012થી આદિત્ય ચોપરા કંપનીના ચેરમેન છે. તેમણે ‘પઠાણ’, ‘ટાઈગર’, ‘વૉર’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. YRFના બેનર હેઠળ રોમાન્સથી લઈને એક્શન સુધીની ફિલ્મો સતત બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે.


આદિત્ય ચોપરાએ અભિનેત્રી રાની મુખર્જી સાથે લગ્ન કર્યા છે. ભલે તે કેમેરાની સામે ઓછા આવે છે, પણ તેમની લોકપ્રિયતા અને પ્રભાવ કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. YRFના દરેક પ્રોજેક્ટ પાછળ તેમનો દૃઢ દૃષ્ટિકોણ અને વ્યવસાયિક સમજણ જોવા મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Made In Korea OTT Release: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે આ તમિલ ફિલ્મ, જાણો શું છે ખાસિયત અને કેમ જોવા જેવી છે આ ફિલ્મ.
Abhishek Bachchan Siddharth Anand Film: અભિષેક બચ્ચનની કિસ્મત ખૂલી! સિદ્ધાર્થ આનંદ સાથેની નવી ફિલ્મની ચર્ચા તેજ; ‘કિંગ’ ના શૂટિંગ વચ્ચે થયો મોટો ખુલાસો
Exit mobile version