287
Join Our WhatsApp Community
- બોલીવૂડ જગતથી વધુ કે માઠા સમાચાર આવ્યા છે. જાણીતા અભિનેતા અને નિર્દેશક તારીક શાહનું દેહાવસાન થયું છે.
- તેઓએ મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
- શાહે બહાર આને તક, મુંબઇ સેન્ટ્રલ, એહસાસ, ગુમનામ હે કોઇ જેવી ફિલ્મો દ્વારા દર્શકોના દિલ જીત્યા હતા. માત્ર એક્ટર જ નહીં પરંતુ નિર્દેશક તરીકે તેમને જન્મ કુંડલી, બહાર આને તક અને કડવા સચમાં પોતાના હુનરનો દમ દેખાડ્યો હતો.
You Might Be Interested In
