Site icon

Orry octopus Video Viral: રેસ્ટોરન્ટ માં ઓરી એ કર્યું એવું કામ કે જેને જોઈ ને તમને પણ આવી જશે ઉલ્ટી, જુઓ વાયરલ વિડીયો

Orry octopus Video Viral: પાર્ટીઓની જાન કહેવાતો ઓરી એટલે કે ઓરહાન આવત્રમની એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેને જોઈને તમને પણ ઉલ્ટી આવી જશે.

orry chewed a live octopus you should vomited after watching the viral video

orry chewed a live octopus you should vomited after watching the viral video

News Continuous Bureau | Mumbai 

Orry octopus Video Viral: ઓરી એ દરેક સેલેબ્રીટી નો ફેવરેટ છે. ખાસ કરીને તે સ્ટારકિડ માં ખુબ લોકપ્રિય છે. ઓરી પાર્ટીઓ ની જાન છે. તે દરેક સેલેબ્રીટી ની પાર્ટી માં હાજરી આપે છે. તે પછી બોલિવૂડ સ્ટાર ની પાર્ટી હોય કે અંબાણી ની પાર્ટી ઓરી દરેક જગ્યા એ હાજર હોય છે. ઓરી સલમાન ખાન ના શો બિગબોસ માં પણ જોવા મળ્યો હતો આ ઉપરાંત તે કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ માં પણ જોવા મળ્યો હતો.હવે સોશિયલ મીડિયા પર ઓરી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો કોમેન્ટ સેક્શન માં કોમેન્ટ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો : Mirzapur 3: ઓળખી બતાવો! પ્રાઈમ વિડીયો એ અનોખા અંદાજ માં કર્યો મિર્ઝાપુર 3 ની રિલીઝ ડેટ નો ખુલાસો

ઓરી એ શેર કર્યો વિડીયો 

ઓરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે,ઓરી એક રેસ્ટોરન્ટમાં જાય છે અને વેઈટરના હાથમાંથી જીવંત ઓક્ટોપસ ખાય છે. આ પછી, ઓરી ખૂબ ખુશ થઈ જાય છે, પરંતુ વેઈટર જે જીવંત ઓક્ટોપસને પોતાના હાથથી ખવડાવી રહ્યો છે તે ચહેરો બનાવે છે. આ વીડિયોને શેર કરતી વખતે ઓરી લખે છે – ‘જીવનનો એક દિવસ.’


આ વિડીયો જોયા બાદ લોકો કોમેન્ટ સેક્શન માં કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ જીવંત ઓક્ટોપસને હાલતો જોઈને મને ઉબકા આવી રહ્યા છે.’ અન્ય એકે લખ્યું ‘ભાઈ તમે શું ચાવી રહ્યા છો?’ આ રીતે ઓરી ના આ વિડીયો પર કૉમેન્ટ્સ નો વરસાદ થઇ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version