News Continuous Bureau | Mumbai
Oscar award 2024: ઓસ્કાર એવોર્ડ 2024માં એક હાસ્યાસ્પદ ઘટના બની છે. દરેક એવોર્ડ ફંક્શન માં જાણતી હસ્તીઓને સ્ટેજ પર એવોર્ડ આપવા માટે બોલાવવામાં આવે છે. આજ રીતે જોન સીના ને પણ એવોર્ડ આપવા બોલાવવા માટે તેના નામ ની ઘોષણા કરવામાં આવી હતી. જયારે તે સ્ટેજ પર આવ્યો ત્યારે બધા તેને જોતા જ રહી ગયા અને જોર જોર માં હસવા લાગ્યા. હકીકતમાં એવોર્ડ આપવા માટે જોન સીના કપડા વગર જ સ્ટેજ પર પહોંચી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : Anant- Radhika Pre wedding: અનંત અને રાધિકાની પ્રિ વેડીંગ પાર્ટીમાં આવેલ ભરત જે મહેરા કોણ છે… હવે થયો મોટો ખુલાસો..
જોન સીના નો વિડીયો
ઓસ્કાર એવોર્ડ ને હોસ્ટ કરી રહેલા જિમી કિમલે,વિજેતાની જાહેરાત કરવા માટે જોન સીનાને સ્ટેજ પર બોલાવ્યો. પરંતુ જોન સીના અચાનક જ કપડા વગર સ્ટેજ પર પહોંચી ગયો. જોન ને જોઈને ત્યાં ઉપસ્થિત મહેમાનો તેને જોઈ ને ચોંકી ગયા ત્યારબાદ જોર જોર માં હસવા લાગ્યા.
#JohnCena walking onto the #Oscars stage naked and opening the speech with his amazing sense of humour!#oscars2024 #AcademyAwards #zoomXoscars pic.twitter.com/aGrern79gD
— @zoomtv (@ZoomTV) March 11, 2024
જોન સીનાએ કપડા વગરનો વિકલ્પ પસંદ કર્યો અને તેનું મહત્વ સમજાવ્યું.જોન સીનાને સ્ટેજ પર આવી ને બેસ્ટ કોસ્ચ્યુમ માટે નોમિનેશન ની જાહેરાત કરવાની હતી, પરંતુ સ્ટેજ પર પહોંચ્યા પછી તે પરબિડીયું પણ ખોલી શક્યો નહીં. આ દરમિયાન તેણે કહ્યું કે કપડાં કેટલા મહત્વપૂર્ણ છે. તેના વિના ઘણી તકલીફ પડે છે. આ પછી, કેટલાક લોકો સ્ટેજ પર આવે છે અને જોન સીનાને કપડાથી ઢાંકી દે છે.
John Cena’s quick costume change has got to be one of the biggest moments from this year’s Oscars! 😉😂🙌#johncena #oscars #oscars2024 #oscarsredcarpet #academyawards #Barbie #JimmyKimmel #margotrobbie #fyp #foryoupage pic.twitter.com/VRMdNlmyFj
— Netflix Junkie (@netflixjunkieof) March 11, 2024
તમને જણાવી દઈએ કે પુસ થિંગ્સને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનનો એવોર્ડ મળ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)