Site icon

Paatal Lok 2 trailer: હાથીરામ ના પાત્ર માં છવાયો જયદીપ અહલાવત, પાતાલ લોક 2 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

Paatal Lok 2 trailer: 'પાતાલ લોક સીઝન 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ સીઝન માં હાથીરામ કેવી રીતે હત્યા નો કોયડો ઉકેલશે તે જોવું રસપ્રદ હશે

paatal lok season 2 trailer out

paatal lok season 2 trailer out

News Continuous Bureau | Mumbai

Paatal Lok 2 trailer: પાતાલ લોક પ્રાઈમ વીડિયો ની લોકપ્રિય વેબ સિરીઝ છે. આ સિરીઝ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. હવે આ સિરીઝ નો બીજો ભાગ આવી રહ્યો છે.’પાતાલલોક સીઝન 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.હવે ફરી હાથીરામ બની જયદીપ અહલાવત છવાશે. તે નાગાલેન્ડમાં એક હત્યાનું રહસ્ય ઉકેલતો જોવા મળશે.   

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Abhishek and Aishwarya: ન્યુયર મનાવી પરત ફર્યો અભિષેક બચ્ચન નો પરિવાર, પાપારાઝી ને જોઈ ઐશ્વર્યા અને આરાધ્યા એ આપી આવી પ્રતિક્રિયા

પાતાલ લોક 2 નું ટ્રેલર 

‘પાતાલ લોક 2’નું ટ્રેલર એક ખાસ વર્ણન સાથે શરૂ થાય છે. આ પછી નાગાલેન્ડના એક મોટા વ્યક્તિની હત્યાનો મામલો ઉકેલવાની જવાબદારી દિલ્હી પોલીસને આપવામાં આવી છે. જયદીપ અહલાવત ઈન્સ્પેક્ટર હાથીરામ ચૌધરીના રૂપમાં હત્યાના નવા રહસ્યો ઉકેલતા જોવા મળશે. હવે હાથીરામ ને નવા પડકારોનો સામનો કરવા અને હત્યા કેસનું સત્ય જાણવા નાગાલેન્ડ જવું પડશે.


‘પાતાલ લોક 2’ માં, જયદીપ અહલાવત ઉપરાંત ઈશ્વાક સિંહ અને ગુલ પનાગ,નાગેશ કુકુનૂર, તિલોત્તમા શોમ સહિતના ઘણા સ્ટાર્સ પણ દમદાર અંદાજમાં જોવા મળશે.પાતાલલોક 2 17 જાન્યુઆરી 2025 થી પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Golmaal 5: અજય દેવગણની ‘ગોલમાલ 5’ માં આ સુપરસ્ટાર ની થઇ એન્ટ્રી! રોહિત શેટ્ટીની કોમેડી ફ્રેન્ચાઇઝીમાં જોવા મળશે અત્યાર સુધીનો સૌથી મોટો ટ્વિસ્ટ
R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Exit mobile version