Site icon News Continuous Bureau | Mumbai

Pakistani actor Ally khan: અહો આશ્ચર્યમ, કાજોલ સાથે કામ કરી ચૂકેલા પાકિસ્તાની અભિનેતા એ સંભળાવ્યો સંસ્કૃત માં શ્લોક, જુઓ વિડીયો

Pakistani actor Ally khan: કાજોલ ની વેબ સિરીઝ ધ ટ્રાયલ માં પાકિસ્તાની અભિનેતા અલી ખાને કામ કર્યું હતું. તાજેતર માં અલી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંસ્કૃત માં શ્લોક સંભળાવ્યો હતો. અભિનેતા નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

pakistani actor alyy khan recites saraswati vandana video goes viral

pakistani actor alyy khan recites saraswati vandana video goes viral

News Continuous Bureau | Mumbai

Pakistani actor Ally khan: અલી ખાન એક પાકિસ્તાની અભિનેતા છે. તે ઘણી ભારતીય ફિલ્મો અને સિરિયલો માં પણ કામ કરી ચુક્યો છે. અલી એ કાજોલ સાથે વેબ સિરીઝ ધ ટ્રાયલ માં કામ કર્યું હતું આ સિરીઝ માં તેના અને કાજોલ વચ્ચે નો કિસિંગ સીન પણ હતો જે ઘણો ચર્ચામાં આવ્યો હતો. તાજેતર માં અલી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંસ્કૃત માં શ્લોક સંભળાવ્યો હતો. અભિનેતા નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan on king: શાહરુખ ખાને તેની ફિલ્મ કિંગ ના દિગ્દર્શક પર થી ઉઠાવ્યો પડદો, કિંગ ખાન ની ફિલ્મ પઠાણ સાથે છે ખાસ કનેક્શન

અલી ખાને સંભળાવી સરસ્વતી વંદના 

અલી ખાને તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં અલી એ જણાવ્યું હતું કે તેને થોડું સંસ્કૃત પણ આવડે છે ત્યારબાદ અભિનેતા એ ‘યા કુંદેન્દુ તુષાર હાર ધવલા…’ ગાઈ ત્યાં હાજર લોકો ને ચોંકાવી દીધા હતા.અલી ખાન નો આ સરસ્વતી વંદના નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 


બોલિવૂડ ફિલ્મો, સિરિયલો, વેબ સિરીઝ ની સાથે સાથે અલી હોલિવુડ ફિલ્મ માં પણ કામ કરી ચુક્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version