News Continuous Bureau | Mumbai
Pakistani Stars: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે જ્યાં એક તરફ સેનાઓ વચ્ચે જંગ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ ભારતીય અને પાકિસ્તાની સ્ટાર્સ વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઘણા પાકિસ્તાની સ્ટાર્સ જેમણે ભારતમાં કામ કર્યું છે અને અહીં સારી ફેન ફોલોઇંગ મેળવી છે, હવે તેમને ભારત વિરુદ્ધ વિવાદિત નિવેદનો આપ્યા છે, જેના કારણે તેમને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે
આ સમાચાર પણ વાંચો: Shiny doshi:ટીવી અભિનેત્રી શાઈની દોશી એ કર્યો તેના પિતા ને લઈને ચોંકવનારો ખુલાસો, અભિનેત્રી ની સપોર્ટ સિસ્ટમ બની ઘર ની આ વ્યક્તિ
માવરા હોકેને ભોગવવું પડ્યું નુકસાન
‘સનમ તેરી કસમ’ ની એક્ટ્રેસ માવરા હોકેને એ ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. જેના કારણે માવરા નો ચહેરો હવે ‘સનમ તેરી કસમ’ના પોસ્ટરથી હટાવી દેવામાં આવ્યો છે. જિયો સાવન, સ્પોટિફાય અને અન્ય મ્યુઝિક પ્લેટફોર્મ્સ પરથી પણ માવરા નો ચહેરો હટાવી દેવામાં આવ્યો છે.
Fawad Khan from Kapoor and Sons as well, it’s now just Kapoor and Son lmao 😭 https://t.co/WLP8b9Oxh3 pic.twitter.com/0HDMxuhxuS
— sohom (@AwaaraHoon) May 12, 2025
the level of pettiness is insane like no way they even removed mahira khan from the thumbnail of zaalima too😭😭😭 https://t.co/fZ5bXMKhpR pic.twitter.com/YU4U6wyoEt
— desiburgerbacha (@shortiekiddo28) May 12, 2025
માવરા સિવાય અન્ય ઘણા પાકિસ્તાની સ્ટાર્સ જેમણે ભારતમાં સારી કમાણી કરી છે, પણ હવે ભારત વિરુદ્ધ નિવેદન આપવાના કારણે તેમને પણ અસર થઈ છે. આ લિસ્ટમાં માહિરા ખાન અને ફવાદ ખાન નો પણ સમાવેશ થાય છે. માહિરા, જેણે શાહરૂખ ખાન ની ફિલ્મ ‘રઈસ’ માં કામ કર્યું હતું, તેનો ચહેરો પણ પોસ્ટરથી હટાવી દેવામાં આવ્યો છે. ‘કપૂર એન્ડ સન્સ’ ના પોસ્ટર પર થી ફવાદ ખાન નો ચહેરો પણ હટાવી દેવામાં આવ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)