Site icon News Continuous Bureau | Mumbai

Pakistani Stars: ભારત વિરુદ્ધ બોલવું પાકિસ્તાન સ્ટાર્સ ને પડ્યું ભારે, ભારતીય લોકો એ કલાકારો સાથે કર્યું આવું કામ

Pakistani Stars: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાની સ્ટાર્સને ભારત વિરુદ્ધ નિવેદનો આપવા પર ભારે પડ્યું છે.

Pakistani Stars Face Backlash for Anti-India Remarks

Pakistani Stars Face Backlash for Anti-India Remarks

News Continuous Bureau | Mumbai

Pakistani Stars: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે જ્યાં એક તરફ સેનાઓ વચ્ચે જંગ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ ભારતીય અને પાકિસ્તાની સ્ટાર્સ વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઘણા પાકિસ્તાની સ્ટાર્સ જેમણે ભારતમાં કામ કર્યું છે અને અહીં સારી ફેન ફોલોઇંગ મેળવી છે, હવે તેમને ભારત વિરુદ્ધ વિવાદિત નિવેદનો આપ્યા છે, જેના કારણે તેમને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shiny doshi:ટીવી અભિનેત્રી શાઈની દોશી એ કર્યો તેના પિતા ને લઈને ચોંકવનારો ખુલાસો, અભિનેત્રી ની સપોર્ટ સિસ્ટમ બની ઘર ની આ વ્યક્તિ

માવરા હોકેને ભોગવવું પડ્યું નુકસાન

 ‘સનમ તેરી કસમ’ ની એક્ટ્રેસ માવરા હોકેને  એ ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. જેના કારણે માવરા નો ચહેરો હવે ‘સનમ તેરી કસમ’ના પોસ્ટરથી હટાવી દેવામાં આવ્યો છે. જિયો સાવન, સ્પોટિફાય અને અન્ય મ્યુઝિક પ્લેટફોર્મ્સ પરથી પણ માવરા નો ચહેરો હટાવી દેવામાં આવ્યો છે.


માવરા સિવાય અન્ય ઘણા પાકિસ્તાની સ્ટાર્સ જેમણે ભારતમાં સારી કમાણી કરી છે, પણ હવે ભારત વિરુદ્ધ નિવેદન આપવાના કારણે તેમને પણ અસર થઈ છે. આ લિસ્ટમાં માહિરા ખાન અને ફવાદ ખાન  નો પણ સમાવેશ થાય છે. માહિરા, જેણે શાહરૂખ ખાન ની ફિલ્મ ‘રઈસ’  માં કામ કર્યું હતું, તેનો ચહેરો  પણ પોસ્ટરથી હટાવી દેવામાં આવ્યો છે. ‘કપૂર એન્ડ સન્સ’ ના પોસ્ટર પર થી ફવાદ ખાન નો ચહેરો પણ હટાવી દેવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Exit mobile version