Site icon

Pallavi Rao: લગ્ન ના આટલા વર્ષો બાદ ‘પંડ્યા સ્ટોર’ ફેમ અભિનેત્રી પલ્લવી રાવે લીધા છૂટાછેડા, જણાવ્યું નિર્દેશક સુરજ રાવથી છુટા થવાનું કારણ

Pallavi Rao: 'પંડ્યા સ્ટોર' અને 'કયુંકી સાસ ભી કભી બહૂ થી' જેવી શો માટે જાણીતી અભિનેત્રી પલ્લવી રાવે પતિ સુરજ રાવથી છૂટાછેડા લીધા છે, કહ્યું – અમારા બે બાળકો છે, છતાં શાંતિ માટે અલગ થવું યોગ્ય

Pallavi Rao Announces Divorce After 22 Years of Marriage

Pallavi Rao Announces Divorce After 22 Years of Marriage

News Continuous Bureau | Mumbai

Pallavi Rao: ટીવી જગતની જાણીતી અભિનેત્રી પલ્લવી રાવે તાજેતરમાં પતિ અને નિર્દેશક સુરજ રાવથી 22 વર્ષ પછી છૂટાછેડા લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. પલ્લવી રાવે જણાવ્યું કે તેઓ શાંતિપૂર્ણ જીવન  ની શોધમાં છે અને આ નિર્ણય બંનેની સહમતિથી લેવામાં આવ્યો છે. આ સમાચારથી તેમના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anant Ambani and Radhika merchant: અનંત અને રાધિકા ના લગ્ન ની અંતાક્ષરી માં રણવીર સિંહ સહીત આ સ્ટાર્સ એ જમાવ્યો રંગ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ કલીપ

સંઘર્ષભર્યા સંબંધો અને છૂટાછેડા પાછળનું કારણ

એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં પલ્લવી રાવે ખુલાસો કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના સંબંધોમાં સમજૂતીની ઉણપ હતી. આ નિર્ણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે તેમના બે સંતાન છે – 21 વર્ષની દીકરી અને 18 વર્ષનો દીકરો.


જ્યારે પલ્લવી રાવે ખુલ્લેઆમ છૂટાછેડા ની વાત કરી, ત્યારે સુરજ રાવે આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી. બંને બે અઠવાડિયા પહેલા અલગ થયા હતા અને હવે અલગ રહે છે. તેઓએ 2003માં લગ્ન કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version