Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ

Pankaj Tripathi Reveals the Real Reason Behind His Break from Acting
Pankaj Tripathi Reveals the Real Reason Behind His Break from Acting

News Continuous Bureau | Mumbai

Pankaj Tripathi: બોલીવુડના દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠી ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તાજેતરમાં જ તેમની લોકપ્રિય સીરીઝ ‘મિર્ઝાપુર’ પર આધારિત ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ સફળતાની વચ્ચે પંકજ ત્રિપાઠીએ મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે તેમણે છેલ્લા કેટલાક સમયથી એક્ટિંગમાંથી બ્રેક કેમ લીધો હતો. તેમણે જણાવ્યું કે એક સમય એવો આવ્યો હતો જ્યારે તેમને પોતાના કામમાં જ થાક અને કંટાળો અનુભવાવા લાગ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ

 EMI કે ગુજરાન ચલાવવા માટે કામ કરવાની જરૂર નથી

એક ઈન્ટરવ્યુમાં પંકજે સ્પષ્ટતા કરી હતી કે તેઓ હવે જીવનના એવા તબક્કે છે જ્યાં તેઓ માત્ર રોમાંચ અને સર્જનાત્મકતા માટે જ અભિનય કરવા માંગે છે. તેમણે કહ્યું, “હું માત્ર EMI ભરવા કે ઘર ચલાવવા માટે એક્ટિંગ ન કરી શકું. હવે હું ઘરેથી ત્યારે જ બહાર નીકળું છું જ્યારે મને કોઈ પ્રોજેક્ટ ખરેખર પસંદ આવે.” પંકજ ત્રિપાઠીના મતે, હવે તેઓ વધુ સમજી-વિચારીને જ ફિલ્મોની પસંદગી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Film Window (@film.window)


પંકજે એક રસપ્રદ ઉદાહરણ આપતા કહ્યું કે, જેવી રીતે ભૂખ લાગે ત્યારે આપણે વધારે ખાઈ લઈએ છીએ અને પછી નુકસાન થાય છે, તેવી જ રીતે તેઓ પણ જરૂર કરતા વધુ કામ કરી રહ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે સતત ૩૦ દિવસ કામ કરવાથી થાક લાગે છે. કોવિડ પહેલા અને પછીના સમયગાળામાં તેઓ ખૂબ જ વ્યસ્ત હતા, પરંતુ હવે તેમને સમજાયું છે કે અભિનેતાએ પોતાના કૌશલ્યનો ઉપયોગ બહુ વિચારીને કરવો જોઈએ જેથી પ્રેક્ષકોમાં પણ તેમના આગામી પ્રોજેક્ટ માટે ઉત્સુકતા જળવાઈ રહે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!