News Continuous Bureau | Mumbai Pankaj Tripathi: બોલીવુડના દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠી ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તાજેતરમાં જ તેમની લોકપ્રિય સીરીઝ ‘મિર્ઝાપુર’ પર આધારિત ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ સફળતાની વચ્ચે પંકજ ત્રિપાઠીએ મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે તેમણે છેલ્લા કેટલાક સમયથી એક્ટિંગમાંથી બ્રેક કેમ લીધો હતો. તેમણે જણાવ્યું કે એક સમય એવો આવ્યો… Continue reading Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ
