Site icon

The Kapil Sharma Show: કપિલ શર્માના શોમાં ‘પરમ સુંદરી ની ટીમે કરી મસ્તી, સિદ્ધાર્થ એ જ્હાન્વી સાથે કર્યું એવું કામ કે અભિનેતા ના થઇ રહ્યા છે વખાણ

The Kapil Sharma Show: 'પરમ સુંદરી સ્ટાર્સ સિદ્ધાર્થ અને જાન્હવી સાથે ફિલ્મ ની ટિમ કપિલ શર્મા ના શો માં પહોંચી હતી જ્યાં તેમને ખુબ મસ્તી કરી હતી.

Param Sundari Stars Sidharth & Janhvi Rock The Kapil Sharma Show, Video Goes Viral

Param Sundari Stars Sidharth & Janhvi Rock The Kapil Sharma Show, Video Goes Viral

News Continuous Bureau | Mumbai

The Kapil Sharma Show: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’  માં ફિલ્મ ‘પરમ સુંદરી’  ના સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર એ હાજરી આપી. શોમાં બંને સ્ટાર્સે મસ્તીભર્યું વાતાવરણ બનાવ્યું. શો દરમિયાન જાન્હવી ને ACના કારણે ઠંડી લાગતાં સિદ્ધાર્થે  પોતાનું જેકેટ ઉતારી જાહન્વી ને આપી દીધું જેને લઈને દર્શકો તેના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાને ટાઈટ સિક્યુરિટી વચ્ચે કર્યા બાપ્પા ને વિદાય, અભિનેતા નો ગણપતિ વિસર્જન નો ડાન્સ વિડીયો થયો વાયરલ

કપિલના શોમાં મસ્તી અને મૌજ

સોશિયલ મીડિયા પર જાહન્વી અને સિદ્ધાર્થ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાન્હવીએ કપિલને કહ્યું કે તમારા શોમાં AC ખૂબ જ તેજ હોય છે. કપિલે મજાકમાં કહ્યું કે “મેં જ તેજ કરાવ્યું છે”, જેના પર બધાં હસી પડ્યા. આના પર સિદ્ધાર્થે તરત પોતાનું  જેકેટ ઉતારી અને જાન્હવીને પહેરાવ્યું, જેનાથી શોનું વાતાવરણ વધુ મીઠું બની ગયું.સિદ્ધાર્થ ના આ વર્તન ને કારણે લોકો તેના વખાણ કરી રહ્યા છે.


‘પરમ સુંદરી’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જે 29 ઓગસ્ટે રિલીઝ થઈ છે. ફિલ્મનું દિગ્દર્શન તુષાર જલોટા એ કર્યું છે અને નિર્માણ દિનેશ વિજાન દ્વારા મેડોક ફિલ્મ્સ હેઠળ થયું છે. ફિલ્મે પ્રથમ દિવસે  5.03 કરોડનો બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version