Site icon

શું શ્રીદેવીની ફિલ્મ માંથી ચોરી કરાઈ છે ‘પઠાણ’ ના ટાઈટલ ટ્રેકની ટ્યુન? વીડિયો જોઈ ને તમને પણ લાગશે નવાઈ!

કલ્યાણજી-આણંદજીએ 1986ની ફિલ્મ 'સલ્તનત ' માટે સંગીત આપ્યું હતું, જ્યારે વિશાલ દદલાની એ ફિલ્મ 'પઠાણ' માં 'ઝૂમે જો પઠાણ' ગીત માટે સંગીત આપ્યું હતું.

pathan title trake copied from sridevi film sultanat

શું શ્રીદેવીની ફિલ્મ માંથી ચોરી કરાઈ છે 'પઠાણ' ના ટાઈટલ ટ્રેકની ટ્યુન? વીડિયો જોઈ ને તમને પણ લાગશે નવાઈ!

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ નું સંગીત ફરી એકવાર ચર્ચામાં છે. ‘બેશરમ રંગ’ માં કેસરી રંગ ની બિકીની વિવાદ બાદ હવે ફિલ્મનું ગીત ‘ઝૂમે જો પઠાણ’ ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેનું કારણ મ્યુઝિક વીડિયોમાં પહેરવામાં આવેલા કપડા નથી પરંતુ ગીતનું સંગીત છે. ફિલ્મના આ ગીતનું સંગીત ઘણી હદ સુધી શ્રીદેવીની 37 વર્ષ જૂની ફિલ્મના સંગીત સાથે મેળ ખાય છે.

Join Our WhatsApp Community

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયા બન્ને ગીત 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ ‘નું ટાઈટલ ટ્રેક ઝૂમે જો પઠાણ પહેલા બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ  શ્રીદેવીની 37 વર્ષ જૂની ફિલ્મ ‘સલ્તનત નું ‘જાનુ જાનમ જાનેમન’ ગીત વગાડવામાં આવે છે. બંને ગીતોનું સંગીત સ્પષ્ટપણે એકસમાન લાગે છે. પરંતુ આનાથી એ સ્પષ્ટ થતું નથી કે સંગીત ને ચોરવામાં આવ્યું છે.

 

સોશિયલ મીડિયા પર લોકોએ કરી આવી કોમેન્ટ 

કલ્યાણજી-આણંદજી એ 1986ની ફિલ્મ ‘સલ્તનત’ માટે સંગીત આપ્યું હતું, જ્યારે વિશાલ દદલાની એ ફિલ્મ ‘પઠાણ’ માં ‘ઝૂમે જો પઠાણ’ ગીત માટે સંગીત આપ્યું હતું. જ્યાં સુધી લોકોના રિએક્શનની વાત છે તો લોકો તેને કોપી કરેલ મ્યુઝિક માની રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- અરે, તમે કોપી કરી હોય તો પણ તે બોલિવૂડની હતી.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version