News Continuous Bureau | Mumbai
મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે(Model and actress Poonam Pandey) અવારનવાર પોતાની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. તેના ફોટા અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral Photos And videos) થતા રહે છે. પૂનમ પાંડે ફરી એકવાર પાપારાઝીના કેમેરામાં (paparazzi camera) કેદ થઈ છે અને આ દરમિયાન તેણે બોલ્ડ પોઝ(Bold poses) આપ્યા છે. પૂનમ પાંડેના ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ગતરાત્રે અભિનેત્રી મુંબઈના અંધેરી(Andheri) વિસ્તારમાં જોવા મળી હતી. આ દરમિયાન પાપારાઝીઓએ પૂનમ પાંડેના ઘણા ફોટા ક્લિક કર્યા.
પૂનમ પાંડેએ પાપારાઝી ને જુદા જુદા પોઝ આપ્યા હતા. આ દરમિયાન પૂનમે પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી હતી.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી ને જ્યારે એક વ્યક્તિએ એક રાતની કિંમત પૂછી ત્યારે મુનમુન દત્તાએ આપ્યો તેનો આ રીતે જવાબ
પૂનમ પાંડેએ કલરફુલ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો અને તેને વાળ ની ચોટી બનાવી હતી. પૂનમ પાંડે તેના ડ્રેસને કારણે ઘણી વખત ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે.
પૂનમ પાંડેએ હંમેશની જેમ આ વખતે પણ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. પૂનમ પાંડેના લુકના ફેન્સ દીવાના થઈ રહ્યા છે.