Preity zinta birthday: બોલિવૂડ માં ડિમ્પલ ગર્લ તરીકે ઓળખાતી પ્રીતિ ઝિન્ટા જીવે છે વૈભવી જીવન, ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે

preity zinta birthday special know actress net worth
preity zinta birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Preity zinta birthday: બોલિવૂડ ની ડિમ્પલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિન્ટા આજે તેનો 50 મોં જન્મદિવસ ઉજવી રહી છે.પ્રીતિ ઝિન્ટા ફિલ્મો માં વધુ સક્રિય નથી પરંતુ તે ફિલ્મ 1947 લાહોર થી ફિલ્મી દુનિયા માં વાપસી કરી રહી છે. પ્રીતિએ ફિલ્મ દિલ સે થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો.પ્રીતિ ઝિન્ટાએ પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને ઘણા પુરસ્કારો પણ જીત્યા છે.પ્રીતિ ઝિન્ટા આજે એક વૈભવી જીવન જીવી રહી છે. તો ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે 

આ સમાચાર પણ વાંચો: Monalisa Mahakumbh 2025: મહાકુંભ માં માળા વેચનારી મોનાલીસા નું ચમક્યું નસીબ,ફિલ્મ ની ઓફર લઈ ડાયરેક્ટર પહોંચ્યા વાયરલ ગર્લ ના ઘરે, જુઓ વિડીયો

પ્રીતિ ઝિન્ટા ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ પ્રીતિ ઝિન્ટા ની કુલ સંપત્તિ, ૧૮૩ કરોડ રૂપિયા છે. પ્રીતિ ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી પણ ઘણી કમાણી કરે છે. પ્રીતિ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને તેની વાર્ષિક આવક 12 કરોડ રૂપિયા છે.રિપોર્ટ મુજબ પ્રીતિ ઝિન્ટા આઇપીએલ ની ટિમ પંજાબ કિંગ્સની માલિક છે પ્રીતિ એ વર્ષ 2008 માં નેસ વાડિયા, મોહિત બર્મન અને અન્ય લોકો સાથે મળીને આ ટીમ 6.22 કરોડ રૂપિયામાં ખરીદી હતી. પ્રીતિ એ આ ટીમમાં 350 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)


પ્રીતિ ઝિન્ટા નું  મુંબઈ અને શિમલામાં એક આલીશાન ઘર છે જેની કિંમત કરોડો માં છે. પ્રીતિ એ વર્ષ 2016 માં જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા. આ દંપતીને બે સુંદર બાળકો પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!