News Continuous Bureau | Mumbai Preity zinta birthday: બોલિવૂડ ની ડિમ્પલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિન્ટા આજે તેનો 50 મોં જન્મદિવસ ઉજવી રહી છે.પ્રીતિ ઝિન્ટા ફિલ્મો માં વધુ સક્રિય નથી પરંતુ તે ફિલ્મ 1947 લાહોર થી ફિલ્મી દુનિયા માં વાપસી કરી રહી છે. પ્રીતિએ ફિલ્મ દિલ સે થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો.પ્રીતિ ઝિન્ટાએ પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે… Continue reading Preity zinta birthday: બોલિવૂડ માં ડિમ્પલ ગર્લ તરીકે ઓળખાતી પ્રીતિ ઝિન્ટા જીવે છે વૈભવી જીવન, ચાલો જાણીયે અભિનેત્રી ના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે
