Site icon

Preity zinta: પ્રીતિ ઝિન્ટા ની મોટા પડદે થઇ રહી છે ધમાકેદાર વાપસી, સની દેઓલ સાથે આ ફિલ્મ માં જામશે ડિમ્પલ ગર્લ નો જોડી!

Preity zinta: પ્રીતિ ઝિન્ટા મોટા પડદે વાપસી કરી રહી છે. જેની તૈયારીઓ તેને શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રીતિ રાજકુમાર સંતોષી ની ફિલ્મ ‘લાહોર 1947’ થી મોટા પડદે વાપસી કરી રહી છે.

preity zinta to comeback sunny deol in lahore 1947

preity zinta to comeback sunny deol in lahore 1947

News Continuous Bureau | Mumbai

Preity zinta: ગદર 2 ની સફળતા બાદ સની દેઓલ પાસે ઘણી ફિલ્મો છે. જેમાં સૌથી વધુ ચર્ચા તેની ફિલ્મ  ‘લાહોર 1947’ ની થઇ રહી છે. આ ફિલ્મ આમિર ખાન પ્રોડક્શન હેઠળ બનવા જઈ રહી છે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે, જેમાં સની દેઓલ સિવાય રાજકુમાર સંતોષી અને આમિર ખાન પણ સાથે છે.હવે ફિલ્મ ને લઇ ને એવા સમાચાર આવી રહ્યા છે કે પ્રીતિ ઝિન્ટા આ ફિલ્મ થી મોટા પડદે વાપસી કરી રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Animal: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર એનિમલ, વિવાદો પછી આખરે આ દિવસે સ્ટ્રીમ થશે રણબીર કપૂર ની ફિલ્મ

પ્રીતિ ઝિન્ટા ની મોટા પડદે વાપસી 

મીડિયા રિપોર્ટ મુજબ  પ્રીતિ ઝિન્ટા ‘લાહોર 1947’ થી મોટા પડદા પર કમબેક કરી શકે છે. તાજેતરમાં પ્રીતિ ઝિન્ટા મુંબઈના સ્ટુડિયોમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ‘પ્રીતિ ઝિન્ટા એ લાહોર 1947’માટે તેનો લુક ટેસ્ટ આપ્યો છે અને એવી શક્યતા છે કે તે સની દેઓલ સાથે આ ફિલ્મમાં કમબેક કરશે. 

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Exit mobile version