Site icon

Pushpa 2: એડવાન્સ બુકીંગ માં છવાઈ પુષ્પા 2, રિલીઝ પહેલા જ કરી છપ્પરફાડ કમાણી

પુષ્પા 2 એ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મે એડવાન્સ બુકીંગ માં જ કરોડો નો બિઝનેસ કરી લીધો છે.

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પુષ્પા 2 એ આવતીકાલે એટલે કે 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે.અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મે એડવાન્સ બુકીંગ માં જ કરોડો નો બિઝનેસ કરી લીધો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: ઐશ્વર્યા સાથે ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે અભિષેક એ પરણિત પુરુષોને આપી આવી સલાહ, જુનિયર બી નો વિડીયો થયો વાયરલ

પુષ્પા 2 ની એડવાન્સ બુકીંગ ની કમાણી 

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 એ વિશ્વભરમાં એડવાન્સ બુકિંગ માં 100 કરોડ  કમાણી કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે ભારતમાંથી એડવાન્સ બુકિંગ માં 62.22 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. બ્લોક સીટોની વાત કરીએ તો 77.2 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ થયું છે. જોકે, આ ફિલ્મનું 3D વર્ઝન 5 ડિસેમ્બરે રિલીઝ નહીં થાય. આ સાથે જ પુષ્પા 2 ના હિન્દી વર્ઝન ને સેન્સર બોર્ડ તરફ થી લીલી ઝંડી મળી ગઈ છે. 


પુષ્પા 2 એ પુષ્પા ની સિક્વલ છે. આ ફિલ્મ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version