Site icon

Pushpa 2: રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર છવાઈ પુષ્પા 2, માત્ર બે જે દિવસ માં કરી અધધ આટલી કમાણી

Pushpa 2: પુષ્પા 2 રિલીઝ થઇ ગઈ છે આ ફિલ્મ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે તેવામાં આ ફિલ્મ ના બોક્સ ઓફિસ ના આંકડા સામે આવ્યા છે જેને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 રિલીઝ થઇ ગઈ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ ની રિલીઝ ને માત્ર બે જ દિવસ થયા છે પરંતુ આ ફિલ્મે કમાણી ના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો ચાલો જાણીયે પુષ્પા 2 નું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થયું

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayana: નિતેશ તિવારી ની રામાયણ માં ટીવી નો આ અભિનેતા બનશે લક્ષ્મણ, એક્ટરે પોતે કરી પુષ્ટિ

પુષ્પા 2 નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અને રશ્મિકા ની ફિલ્મ પુષ્પા 2 એ બે દિવસમાં 265 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, જે પોતાનામાં એક નવો રેકોર્ડ છે.


પુષ્પા 2 હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે અને બીજા દિવસે પણ તેને દરેક ભાષામાં સારો પ્રતિસાદ મળ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Virosh Wedding: ઉદયપુરમાં ‘વિરોષ’ ના લગ્નનો ઝાકઝમાળ: રોયલ ડિનર સાથે વિધિઓનો પ્રારંભ; મેનૂમાં રાખવામાં આવી છે આ ખાસ વાનગીઓ
DON 3 Legal War:‘ડોન 3 ના સેટ પરથી કોર્ટ સુધી પહોંચ્યો મામલો! ૪૦ કરોડ મુદ્દે ફરહાન અને રણવીર વચ્ચે આરપારની લડાઈ; જાણો શું છે વિવાદ.
Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
Exit mobile version