Site icon

Pushpa 3: પુષ્પા 2 બાદ પુષ્પા 3 ની જાહેરાત થી ચાહકો થયા ઉત્સાહિત, જાણો શું હશે ફિલ્મ ની આગળની વાર્તા

Pushpa 3: પુષ્પા 2 હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. અલ્લુ અર્જુન ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેવામાં પુષ્પા 3 ની જાહેરાત થતા ચાહકો ઉત્સાહિત થઇ ગયા છે.

News Continuous Bureau | Mumbai

Pushpa 3: પુષ્પા 2 હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.અલ્લુ અર્જીણ અને રશ્મિકા ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે કમાણી ના મામલે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે નિર્માતાઓએ પુષ્પા 2 ના ક્રેડિટ સીન્સમાં ફિલ્મના ત્રીજા ભાગનું નામ જાહેર કર્યું છે, જેનું નામ ‘પુષ્પા 3: ધ રેમ્પેજ’ રાખવામાં આવ્યું છે. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ફિલ્મના ત્રીજા ભાગમાં જોવા નહીં મળે .તો ચાલો જાણીયે પુષ્પા ના ત્રીજા ભાગ માં શું હશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna: શું ખરેખર વિજય દેવરાકોંડા ને ડેટ કરી રહી છે પુષ્પા ની શ્રીવલ્લી? રશ્મિકા ની એક તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન

પુષ્પા 3 ની વાર્તા 

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 ના ક્લાઈમેક્સ સીન માં પુષ્પા અને તેની પત્ની શ્રીવલ્લી લગ્ન માં થયેલા વિસ્ફોટ દરમિયાન હાજર હોય છે તેમજ શ્રીવલ્લી ને ફિલ્મ માં ગર્ભવતી બતાવવામાં આવી છે. હવે મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પુષ્પા 3 માં પુષ્પાનો પુત્ર વાર્તાને આગળ વધારશે અને તે એ વ્યક્તિ સામે લડશે જેણે બોમ્બ બ્લાસ્ટમાં તેના આખા પરિવારને મારી નાખ્યો.રિપોર્ટ મુજબ ફિલ્મ માં વિજય દેવરાકોંડા પુષ્પા ના દીકરા ની ભૂમિકા  ભજવશે.


મીડિયા રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પા 3 માં અલ્લુ અર્જુન અને રશ્મિકા નહીં જોવા મળે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version