Site icon News Continuous Bureau | Mumbai

Race 4: રેસ 4 માં સૈફ અલી ખાન સાથે થઇ બોલિવૂડ ના આ અભિનેતા ની એન્ટ્રી, કરણ જોહર ની ફિલ્મ થી કર્યું હતું ડેબ્યુ

Race 4: રેસ 4 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવામાં ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે રેસ 4 માં સૈફ અલી ખાન સાથે વધુ એક અભિનેતા ની એન્ટ્રી થઇ છે.

race 4 sidharth malhotra join saif ali khan in ramesh taurani film

race 4 sidharth malhotra join saif ali khan in ramesh taurani film

News Continuous Bureau | Mumbai

Race 4: રેસ ફિલ્મ ના અત્યારસુધી 3 ભાગ આવી ચુક્યા છે. હવે રેસ નો ચોથો ભાગ આવી રહ્યો છે. રેસ માં સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના જોવા મળ્યા હતા. રેસ 2 માં સૈફ અલી ખાન, જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ જોવા મળ્યા હતા જયારે કે રેસ 3 માં અનિલ કપૂર, સલમાન ખાન અને બોબી દેઓલ જોવા મળ્યા હતા. હવે રેસ 4 માં સૈફ અલી ખાન સાથે વધુ એક અભિનેતા નું નામ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Maharaja: મહારાજા એ રચ્યો ઇતિહાસ, વિજય સેતુપતિ ની ફિલ્મે બનાવ્યો આ રેકોર્ડ

રેસ 4 માં થઇ સિદ્ધાર્થ મલ્હોત્રા ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ રેસ 4 માં સૈફ અલી ખાન સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. આ ફિલ્મ ને રમેશ તૌરાની પ્રોડ્યૂસ કરી રહ્યા છે અને તેમને આ માટે સિદ્ધાર્થ મલ્હોત્રા નો સંપર્ક પણ કર્યો હતો સાથે સિદ્ધાર્થે પણ આ ફિલ્મ કરવા માટે રુચિ દાખવી હતી. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.


મીડિયા રિપોર્ટ મુજબ રેસ 4 ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ વર્ષ 2025 ના મધ્ય માં રિલીઝ થાય તેવી શક્યતા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version