Site icon News Continuous Bureau | Mumbai

Raha kapoor video: જેહ ની બર્થડે પાર્ટી માં રાહા કપૂરે જાદુગર સામે આપ્યું એવું રિએક્શન કે તેની માસુમિયત જોઈ ચાહકો થયા પ્રભાવિત, જુઓ વિડીયો

Raha kapoor video: રાહા કપૂર એ રણબીર અને આલિયા ની દીકરી છે. રાહા તેની ક્યુટનેસ થી લોકો ના દિલ જીતીછે. હવે ફરી એકવાર રાહા એ લોકો ના દિલ જીત્યા છે સ્ટારકિડ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે જાદુગર સામે એવું રીએકશન આપી રહી છે કે લોકો તેની માસુમિયત થી પ્રભાવિત થઇ ગયા છે.

raha kapoor cute reaction on magic tricks at jeh ali khan birthday

raha kapoor cute reaction on magic tricks at jeh ali khan birthday

News Continuous Bureau | Mumbai

 Raha kapoor video: રાહા કપૂર એ રણબીર અને આલિયા ની દીકરી છે. રાહા તેની ક્યુટનેસ થી લોકો ના દિલ જીતી છે. તાજેતર માં રાહા કરીના અને સૈફ ના નાના દીકરા જેહ ની બર્થડે પાર્ટી માં પહોંચી હતી. આ પાર્ટી માં તે તેની દાદી નીતુ કપૂર સાથે આવી હતી.સ્ટારકિડ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે જાદુગર સામે એવું રીએકશન આપી રહી છે કે લોકો તેની માસુમિયત થી પ્રભાવિત થઇ ગયા છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor: અભિનય ઉપરાંત હવે આ બિઝનેસ માંથી પણ કમાણી કરશે રણબીર કપૂર, વેલેન્ટાઈન ડે ના દિવસે લોન્ચ કરી તેની બ્રાન્ડ, જાણો શું છે ખાસિયત

રાહા કપૂર નો વિડીયો થયો વાયરલ 

કરીના એ તેના નાના દીકરા જેહ ની બર્થડે પાર્ટી રાખી હતી જેમાં રાહા કપૂર પણ પહોંચી હતી.આ પાર્ટી માં કરીના એ એક જાદુગર નો ખેલ પણ રાખ્યો હતો. હવે આ પાર્ટી માંથી રાહા કપૂર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે રાહા કપૂર સફેદ રંગના ફ્રોકમાં જાદુગરની સામે ઉભી છે. જાદુગર પોતાની યુક્તિ બતાવે છે જેમાં તે રાહા ના કાન પાસે, માથા પર એક બોટલ મૂકે છે પરંતુ રાહા ને તેનાથી કોઈ ફરક નથી પડતો તે પાણી પીવામાં જ વ્યસ્ત છે. જાદુગર તેની યુક્તિ પૂર્ણ કરે છે ત્યારે તેના હાથમાં સફેદ ઉંદર પકડેલો જોવા મળે છે. આ જોઈને રાહા ત્યાંથી ભાગી જાય છે. 


 

રાહા નું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો રાહા ની  માસૂમિયતથી પ્રભાવિત થયા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Education of popular TV actresses અભિનયની સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ છે આ ટીવી સ્ટાર્સ, જાણો તમારી ફેવરિટ TV સ્ટાર્સનું ક્વોલિફિકેશન
Exit mobile version