ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
પદ્મભૂષણ વિજેતા રાજન મિશ્રા નું નિધન થયું છે. રાજન મિશ્રા એક જાણીતા સંગીત પંડિત હતા જેમને પદ્મભૂષણ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેઓ ૭૦ વર્ષના હતા અને તેમને હદયની બીમારી હતી. સારવાર માટે તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમને વેન્ટિલેટર ન મળી શક્યું. તેમની અને સાજનની જોડીને રાજન-સાજન જોડી કહેવામાં આવતી હતી. વિશ્વના અનેક દેશોમાં તેમણે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો આપ્યા હતા.
આમ ભારત દેશની કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓને કારણે એક સંગીત તારલો આથમી ગયો.
ભારતની કથળેલી પરિસ્થિતિ જોઈને Google સરકાર ને પૈસા આપશે, સુંદર પિચાઇએ કરી જાહેરાત.