Site icon

રાખી સાવંત નું સત્ય આવશે સામે, ફોનમાંથી ડિલીટ કર્યો અશ્લિલ વીડિયો

બોમ્બે હાઈકોર્ટે ડ્રામેબાઝ રાખી સાવંતને સીધો સવાલ પૂછ્યો, જેનાથી રાખી સાવંત ચોંકી ગઈ. બોમ્બે હાઈકોર્ટે રાખીને પૂછ્યું કે તેણે તેના ફોનમાંથી અશ્લીલ વીડિયો કેમ ડિલીટ કર્યો?

rakhi sawant deleted video

રાખી સાવંત નું સત્ય આવશે સામે, ફોનમાંથી ડિલીટ કર્યો અશ્લિલ વીડિયો

News Continuous Bureau | Mumbai

ડ્રામા ક્વીન રાખી સાવંત નું નામ સતત કોઈને કોઈ વિવાદમાં આવે છે. રાખી તેના બોયફ્રેન્ડ થી લઈને તેના લગ્ન સુધી સમાચારમાં છે. પરંતુ હવે મામલો થોડો ગંભીર થતો જોવા મળી રહ્યો છે. બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ ની એક બેન્ચે એક અભિનેત્રી દ્વારા દાખલ કરાયેલા કેસમાં રાખી સાવંત વિરુદ્ધ લેવામાં આવેલી કઠોર  કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. એક મહિલા મોડલે રાખી સાવંત પર આરોપ લગાવ્યો છે કે રાખીએ તેના વાંધાજનક વીડિયો અને ફોટા ઇન્ટરનેટ પર વાયરલ કર્યા છે.મોડલે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પૂછપરછ કરતા કોર્ટે રાખી ને સવાલ કર્યા છે. કોર્ટે રાખી સાવંતને પૂછ્યું કે તેણે મીડિયા ને કથિત રીતે બતાવેલ વીડિયો કેમ ડિલીટ કર્યો .

Join Our WhatsApp Community

 રાખી સાવંતે ડીલીટ કર્યો વિડીયો

રાખી સાવંતના વકીલ તેના બચાવમાં આગળ આવ્યા છે. તેણે ધ્યાન દોર્યું કે ટેક્નોલોજી એક્ટ (IT) હેઠળ તેની સામે નોંધાયેલા એક સિવાયના તમામ ગુના જામીનપાત્ર છે. તેણીએ અંબોલી પોલીસ સમક્ષ બે વખત પોતાનું નિવેદન નોંધ્યું છે. રાખી એ તેનું લેપટોપ અને ફોન પણ તપાસકર્તાઓને આપી દીધા હતા.રાખી સાવંતે પુરાવાનો નાશ કેમ કર્યો?રાખી સાવંત ની અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે કહ્યું કે ‘રાખી સાવંતે વીડિયો ડિલીટ કર્યા પછી તપાસકર્તાઓને ફોન સોંપ્યો હતો, તેથી તપાસ અધિકારીએ આઈપીસી કલમ 209 હેઠળ કેસ દાખલ કરી ને  કાર્યવાહી કરવામાં આવી છે. આના પર રાખી સાવંતના વકીલે જવાબ આપ્યો છે કે ઓરિજિનલ વીડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેણે આ વીડિયો બનાવ્યો છે.આ મામલે હજુ સંપૂર્ણ કાર્યવાહી કરવાની બાકી છે. આ સિવાય રાખી સાવંત દ્વારા વીડિયો બતાવવા માટે જે ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ડિવાઈસ હજુ રીકવર કરવામાં આવ્યો નથી.

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version