Site icon

Rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, બોમ્બે હાઈકોર્ટે એ ફગાવી દીધી અરજી, ધરપકડ માંથી બચવા અભિનેત્રી એ અપનાવ્યો આ રસ્તો, જાણો શું છે સમગ્ર મામલો

Rakhi sawant: રાખી સાવંત ના પૂર્વ પતિ આદિલ એ અભિનેત્રી વિરુદ કેસ દાખલ કર્યો હતો જેમાં આદિલે રાખી પર એવો આરોપ લગાવ્યો હતો કે તેને તેના કેટલાક અંગત વીડિયો લીક કર્યા છે.અભિનેત્રી એ આ અંગે બોમ્બે હાઇકોર્ટ માં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ બોમ્બે હાઈકોર્ટે રાખીની આ અરજી ફગાવી દીધી છે.

rakhi sawant heads to supreme court seeking interim bail

rakhi sawant heads to supreme court seeking interim bail rakhi sawant heads to supreme court seeking interim bail

News Continuous Bureau | Mumbai

Rakhi sawant: બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત ની મુશ્કેલી વધી છે. અભિનેત્રી પર ધરપકડની તલવાર લટકી રહી છે. રાખી સાવંત ના પૂર્વ પતિ આદિલ ખાને તેના વિરુદ્ધ ‘અશ્લીલ વીડિયો લીક’ કરવા અંગે કેસ કર્યો હતો.જેને લઈને રાખી એ બોમ્બે હાઇકોર્ટ માં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ બોમ્બે હાઇકોર્ટ એ તેની આ અરજી ને ફગાવી દીધી છે. હવે આ કેસમાં રાખી સાવંત વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આવી સ્થિતિમાં અભિનેત્રીએ સુપ્રીમ કોર્ટ નો સંપર્ક કર્યો છે. જેની સુનાવણી આજે એટલેકે 22 એપ્રિલ 2024ના રોજ થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ankita lokhande Vicky jain: બિગ બોસ માંથી લાઈમલાઈટમાં આવનાર વિકી જૈન શું પત્ની ની જેમ કરશે ઇન્ડસ્ટ્રીમાં કામ? અંકિતા લોખંડે ના પતિ એ જણાવી તેની યોજના

 

રાખી સાવંત ની અરજી બોમ્બે હાઇકોર્ટ એ ફગાવી 

રાખી સાવંતના પૂર્વ પતિ ‘આદિલ ખાન દુર્રાની’એ આરોપ લગાવ્યો છે કે રાખીએ તેના કેટલાક ખાનગી વીડિયો લીક કર્યા છે. આવી સ્થિતિમાં આદિલે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. જે બાદ રાખી સાવંતે ધરપકડથી બચવા માટે બોમ્બે હાઇકોર્ટ માં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ બોમ્બે હાઈકોર્ટે આ કેસને લઈને કડક વલણ અપનાવ્યું હતું અને રાખીની અરજી ફગાવી દીધી હતી. બોમ્બે હાઇકોર્ટ દ્વારા અભિનેત્રી ની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ રાખી સાવંતે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. આ કેસની આગામી સુનાવણી આજે એટલે કે 22 એપ્રિલે થવાની છે.


તમને જણાવી દઈએ કે અભિનેત્રી પર ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ માનહાનિનો અને કલમ 34 હેઠળ અપરાધ કરવાના ઈરાદા સાથે જાતીય સામગ્રી પ્રકાશિત કરવાનો આરોપ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Hema Malini-Dharmendra Love Story: કઈંક આવી હતી હેમા માલિની ની ધર્મેન્દ્ર ની સાથે ની પ્રથમ મુલાકાત, સિમી ગરેવાલ એ શેર કર્યો વિડીયો
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદમાં!વધુ એક અભિનેત્રીએ છોડ્યો શો, મેકર્સ પર લગાવ્યો આવો આરોપ
Smriti-Palash: સ્મૃતિ સાથે લગ્ન તૂટ્યા બાદ પલાશનું ચોંકાવનારું નિવેદન, કાયદાકીય પગલાં લેવાની આપી ધમકી
Dhurandhar-Uri:The Surgical Strike Connection: ‘ધુરંધર’ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું છે સીધું કનેક્શન! શું બીજા ભાગમાં રણવીર સિંહનું પાત્ર મરી જશે?
Exit mobile version