Site icon

Rakul and Jackky wedding: રકૂલ અને જેકી ના લગ્ન માં બડે મિયાં છોટે મિયાં એ લૂંટી લાઈમલાઈટ, વિડીયો થયો વાયરલ

Rakul and Jackky wedding: અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ બડે મિયાં છોટે મિયાં માં જોવા મળવાના છે. આ ફિલ્મ વાશુ ભગનાની અને જેકી ભગનાની એ પ્રોડ્યુસ કરી છે. જેકી એ ગોવામાં લગ્ન કર્યા હતા હવે તેના લગ્ન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં અક્ષય અને ટાઇગર પણ જોવા મળી રહ્યા છે.

rakul and jackky wedding bade miyan chote miyan aka akshay kumar and tiger shroff dance in barat

rakul and jackky wedding bade miyan chote miyan aka akshay kumar and tiger shroff dance in barat

News Continuous Bureau | Mumbai 

Rakul and Jackky wedding: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પરિવાર અને મિત્રો ની હાજરી માં ગોવામાં લગ્ન કર્યા છે. આ લગ્ન માં બંને ના પરિવાર ઉપરાંત ઇન્ડસ્ટ્રી ની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન બાદ રકૂલ અને જેકી ના ઘણા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દરમિયાન જેકી ના લગ્ન નો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં અક્ષય અને ટાઇગર પણ જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shiv thakare Abdu rozik: ઇડીની રડાર પર આવ્યા શિવ ઠાકરે અને અબ્દુ રોઝીક, બિગ બોસ 16 સ્પર્ધક ને મળ્યા ઇડી ના સમન્સ, આ મામલે થશે બંને ની પૂછતાછ

રકૂલ અને જેકી ના લગ્ન માં જોવા મળ્યા અક્ષય અને ટાઇગર 

રકૂલ અને જેકી ના લગ્ન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અક્ષય કુમ્મર અને ટાઇગર શ્રોફ વરરાજા જેકી ભગનાની ને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારબાદ બંને સ્ટાર્સ જેકી ની જાન માં ડાન્સ કરતા પણ જોવા મળે છે. આ દરમિયાન અક્ષય અને ટાઇગર ઓલ બ્લેક લુક માં જોવા મળ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 


તમને જણાવી દઈએ કે, અક્ષય  અને ટાઇગર શ્રોફ ની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં વાશુ ભગનાની અને જેકી ભગનાની એ પ્રોડ્યૂસ કરી છે. વાશુ ભગનાની એ જેકી અને રકૂલ ના હનીમૂન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, બડે મિયાં છોટે મિયાં ની રિલીઝ પછી જેકી અને રકૂલ હનીમૂન પર જશે. આ ફિલ્મ 9 એપ્રિલે રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version