Site icon

Ramayana Teaser: WAVES Summit 2025 માં થશે રામાયણ નું ટીઝર લોન્ચ, જાણો ક્યારે જોઈ શકશો રણબીર કપૂર અને સાઈ પલ્લવી નો પહેલો લુક

Ramayana Teaser: નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત 'રામાયણ' ફિલ્મનું ટીઝર WAVES Summit 2025 માં રજૂ થશે

ramayana first teaser to be unveiled at waves Summit 2025 confirmed

ramayana first teaser to be unveiled at waves Summit 2025 confirmed

News Continuous Bureau | Mumbai

Ramayana Teaser: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી લોકો આ ફિલ્મ ને લઈને ઉત્સાહિત છે. ‘રામાયણ’ની પહેલી ઝલક ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.હવે આ ફિલ્મ ને લઈને એવા સંચાર સામે આવી રહ્યા છે કે,  નિતેશ તિવારી  દ્વારા નિર્દેશિત ‘રામાયણ’  ફિલ્મનું ટીઝર  WAVES Summit 2025 માં રજૂ થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Raid 3: રેડ 2 ની રિલીઝ પહેલા જ થઇ રેડ 3 ની જાહેરાત, જાણો કેવી હશે ફિલ્મ ની વાર્તા

‘રામાયણ’ ટીઝર WAVES Summit 2025 માં ક્યારે આવશે?

મુંબઈમાં પહેલી વાર આયોજિત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ કોન્ફરન્સ (WAVES) ગઈકાલે શરૂ થઈ હતી અને 4 મે, 2025 સુધી ચાલશે. મીડિયા રિપોર્ટ અનુસાર, એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે રામાયણનું ટીઝર આજે અથવા કાલે આ કાર્યક્રમમાં બતાવવામાં આવશે.


આજ સુધીની સૌથી મોટી પૌરાણિક ફિલ્મોમાંથી એક રામાયણ માં રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ જેવા કલાકારો મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.  ‘રામાયણ’નો પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027 ના રોજ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!
Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
Battle of Galwan Postponed:‘કેમ પાછળ ઠેલાઈ ‘બેટલ ઓફ ગલવાન’? સલમાન ખાને પોતે લીધો આ મોટો નિર્ણય, જાણો હવે કઈ તારીખે સિનેમાઘરોમાં ગજવશે ધૂમ
Exit mobile version