Site icon

Ramayana: નિતેશ તિવારી ની રામાયણ માં ટીવી નો આ અભિનેતા બનશે લક્ષ્મણ, એક્ટરે પોતે કરી પુષ્ટિ

Ramayana: રામાયણ ફિલ્મ તેની સ્ટારકાસ્ટ ને લઈને ચર્ચામાં છે તેવામાં હવે લક્ષ્મણ ની ભૂમિકા માટે ટીવી ના આ હેન્ડસમ હંક ને ફાઇનલ કરવામાં આવ્યો છે જેની પુષ્ટિ અભિનેતા એ પોતે કરી છે

News Continuous Bureau | Mumbai

Ramayana: રામાયણ ફિલ્મ ની જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં, સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં અને, યશ રાવણ ની ભૂમિકામાં જોવા મળશે. રામાયણ ફિલ્મ તેની સ્ટારકાસ્ટ ને લઈને ચર્ચામાં છે તેવામાં હવે લક્ષ્મણ ની ભૂમિકા માટે ટીવી ના આ હેન્ડસમ હંક ને ફાઇનલ કરવામાં આવ્યો છે જેની પુષ્ટિ અભિનેતા એ પોતે કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vikrant massey: વિક્રાંત મેસી એ અભિનય માંથી નિવૃત્તિ અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા કહી આવી વાત

રામાયણ માં લક્ષ્મણ નું પાત્ર ભજવશે રવિ દુબે 

રામાયણ માં ટીવી અભિનેતા રવિ દુબે લક્ષ્મણ ના પાત્ર માં જોવા મળશે. આ વાત ની પુષ્ટિ કરતા રવિ દુબે એ જણાવ્યું કે,  ‘હા, હું મારા નિર્માતાઓની પરવાનગીથી રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યો છું. મને પસંદ કરવા અને મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું નમિત સર, નિતેશ સરનો આભાર માનું છું.’


નિતેશ તિવારી ની રામાયણ વર્ષ 2026 માં રિલીઝ  થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Tarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ બન્યા કારણ? ૧૨ વર્ષની લાંબી રાહ બાદ જમીલ જમાલી ‘તારક મહેતા’ શોનો બન્યા હતા હિસ્સો, જાણો અજાણ્યો કિસ્સો!
shahrukh khan king: ઈરાન-અમેરિકા યુદ્ધની અસર બોલિવૂડ પર! શાહરૂખ ખાને દુબઈ જવાનું ટાળ્યું, મુંબઈમાં જ તૈયાર થશે ‘કિંગ’નો ભવ્ય સેટ
Exit mobile version