Site icon

Ramayana: રણબીર કપૂર ની રામાયણ માં થઇ વધુ એક ટીવી અભિનેતા ની એન્ટ્રી!ભજવશે મહત્વ ની ભૂમિકા

Ramayana: નિતેશ તિવારી તેની ફિલ્મ રામાયણ ને લઈને ચર્ચામા છે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. હવે આ ફિલ્મ માં વધુ એક અભિનેતા ની એન્ટ્રી થઇ છે.

ramayana kalash ek vishwaas actor amit antil will be seen in ranbir kapoor film

ramayana kalash ek vishwaas actor amit antil will be seen in ranbir kapoor film

News Continuous Bureau | Mumbai 

Ramayana: નિતેશ તિવારી તેની ફિલ્મ રામાયણ ને લઈને ચર્ચામા છે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ હજુ સુધી ફાઇનલ થઇ નથી. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. હવે બોલિવૂડ સ્ટાર્સ ની વચ્ચે ફિલ્મ માં ટીવી સ્ટાર્સ ની પણ એન્ટ્રી થઇ રહી છે. થોડા સમય પહેલા રવિ દુબે નું નામ સામે આવ્યું હતું. હવે વધુ એક અભિનેતા નું નામ સામે આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Boney kapoor: બોની કપૂર ને દીકરી જ્હાન્વી કપૂર ના બોયફ્રેન્ડ પર છે અતૂટ વિશ્વાસ, નિર્દેશક એ શિખર પહાડીયા વિશે કહી આવી વાત

રામાયણ માં થઇ અમિત અંતીલ ની એન્ટ્રી!

ફિલ્મ રામાયણ માટે ઘણા કલાકારો ના કાસ્ટિંગ પર કામ ચાલી રહ્યું  છે. આ બધાં ની વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ટીવી સિરિયલ કલશ… એક વિશ્વાસ અભિનેતા અમિત અંતિલને રામાયણમાં સ્થાન મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં તેને ખાસ રોલ માટે લેવામાં આવ્યો છે. જો કે, અમિત અંતિલની ભૂમિકા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને ન તો અભિનેતાએ આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે, પરંતુ આ સમાચારે અમિત અંતિલના ચાહકોને ખુશ કરી દીધા છે. 

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version