Site icon

અભિનેતા રાણા દગ્ગુબતી “ઇન્ડિગો સાથેનો સૌથી ખરાબ અનુભવ” શેર કર્યો, એરલાઇન્સે માફી માંગી.

અભિનેતા રાણા દગગુબતીએ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢયો હતો.  તેણે ઈન્ડિગો એરલાઇન્સ સંદર્ભે લખ્યું હતું કે આ એરલાઇન્સ છે તેનો સામાન કોઈ નાખ્યો છે અને કોઈ તે શોધવા પણ તૈયાર નથી. 

Rana Daggubati slams 'worst airline' IndiGo over missing luggage

Rana Daggubati slams 'worst airline' IndiGo over missing luggage

  News Continuous Bureau | Mumbai

અભિનેતા રાણા દગગુબતી (Rana Daggubati) એ તેમના “સૌથી ખરાબ એરલાઇન (Airlines) અનુભવ” તરીકે ઈન્ડિગો (Indigo) ની ટીકા કરી હતી. પોતાના સોશિયલ મીડિયાના (Social media) એકાઉન્ટથી તેમણે લખ્યું હતું કે આ એરલાઇન લોકોનો સારામાં સારી રીતે હેન્ડલ નથી કરતી. આટલું જ નહીં પરંતુ તેમનો સામાન ખોવાઈ ગયા પછી ગ્રાઉન્ડ સ્ટાફ પાસે તે પાછો શી રીતે મેળવવો તેની કોઈ  અટકળ પણ નથી. આ સાથે જ તેમણે  એરલાઇન્સને રિક્વેસ્ટ કરી હતી કે વહેલામાં વહેલી તકે તેમનો સામાન તેમના ઘરે પહોંચાડવામાં આવે. 

Join Our WhatsApp Community

અભિનેતાના આ ટ્વિટ પછી સોશિયલ મીડિયા પર  ટીકાઓનો વરસાદ વરસી પડયો હતો. લોકો એરલાઇન્સને સારી પેઠે આડા હાથે લીધી હતી.  જો કે એરલાઇન્સે અભિનેતાની માફી માંગી હતી.

આ સમાચાર પણ વાંચો: આ શુભ અવસર પર મુંબઈ શહેરવાસીઓને મળશે અભૂતપૂર્વ ભેટ, મુંબઈમાં એસી ડબલ ડેકર બસ દોડશે. જાણો વિગત. 

Dhurandhar OTT Controversy: અનકટના નામે છેતરપિંડી? રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના OTT વર્ઝનમાં સેન્સરશિપને લઈને વિવાદ, નેટફ્લિક્સ પર ફેન્સનો રોષ
Daldal Review: કોઈ મસાલો કે શોરબકોર નથી, છતાં હચમચાવી દેશે ભૂમિ પેડનેકરની ‘દલદલ’, વાંચો સંપૂર્ણ રિવ્યુ
Kohrra Season 2 Trailer Out: પંજાબની ધુમ્મસમાં છુપાયેલા છે ખૌફનાક રહસ્યો; મોના સિંહ અને બરુણ સોબતીની જોડી ઉકેલશે મર્ડર મિસ્ટ્રી
Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?
Exit mobile version