Site icon

Ranbir kapoor filmfare 2024: રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરી એ લગાવી સ્ટેજ પર આગ, બંનેની કેમેસ્ટ્રી જોઈ ચાહકો ને આવી એનિમલ ની યાદ

Ranbir kapoor filmfare 2024: ફિલ્મ એનિમલ માં બ્લોડ સીન આપી ચર્ચામા આવેલા રણબીર કપૂર અને તૃપ્તિ ડીમરી વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. પરંતુ આ વખતે તે તેમના બોલ્ડ સીન ને કારણે નહીં પણ ફિલ્મફેર ના એક્ટ ને કારણે ચર્ચામાં આવ્યા છે.

ranbir kapoor performance with tripti dimri in filmfare award 2024

ranbir kapoor performance with tripti dimri in filmfare award 2024

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor filmfare 2024: આ વખતે મુંબઈ નહિ પરંતુ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 69મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. આ એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડ ના ઘણા કલાકારો એ હાજરી આપી હતી. આ ફંક્શન માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત રણબીર કપૂર ના સ્ટેજ પર્ફોમન્સ એ લોકોના દિલ જીતી લીધા હતા. આ પરફોર્મન્સ માં રણબીર કપૂર એકલો નહીં તેની સાથે તૃપ્તિ ડિમરી પણ હતી આ જોડી એ સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. આ બંને ને એક સાથે જોઈ ચાહકો ને એનિમલ ની ભાભી 2 યાદ આવી ગઈ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Fighter: ફાઈટર ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, ઓનલાઈન લીક થઇ રિતિક રોશન ની ફિલ્મ, આ સાઈટ પર થી ધડાધડ ડાઉનલોડ થઇ રહી છે ફિલ્મ

ફિલ્મફેર માં છવાયા રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરી 

ફિલ્મફેર અવૉર્ડ માં રણબીર કપૂરે તેની બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ ના ગીતો પર પર્ફોમન્સ આપ્યું હતું. આ દરમિયાન ‘એનિમલ’ ની ભાભી 2 એટલે કે તૃપ્તિ ડિમરી પણ રણબીર સાથે જોવા મળી હતી. બંને શાનદાર અંદાજમાં સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બંનેની કેમેસ્ટ્રી જોઈ ચાહકો ને ‘એનિમલ’ યાદ આવી ગઈ.


આ ઉપરાંત રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે એનિમલ ના ગીત જમાલ કુડુ પર પણ ડાન્સ કર્યો હતો પરંતુ રણબીર અને તૃપ્તિ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Tarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ બન્યા કારણ? ૧૨ વર્ષની લાંબી રાહ બાદ જમીલ જમાલી ‘તારક મહેતા’ શોનો બન્યા હતા હિસ્સો, જાણો અજાણ્યો કિસ્સો!
shahrukh khan king: ઈરાન-અમેરિકા યુદ્ધની અસર બોલિવૂડ પર! શાહરૂખ ખાને દુબઈ જવાનું ટાળ્યું, મુંબઈમાં જ તૈયાર થશે ‘કિંગ’નો ભવ્ય સેટ
Exit mobile version