ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
રણધીર કપૂરની હાલત ખરાબ થતાં તેમને હવે આઈસીયુ સપોર્ટ મૂકવામાં આવ્યા છે.
તેમની સાથે કામ કરી રહેલા અન્ય ચાર કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ લોકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રણધીર કપૂરની હાલત સ્થિર છે.